સ્ટોર રૂમ ઘરમાં દક્ષિણ અથવા પશ્ચિમમાં રાખવો જોઇએ. આ રૂમનો રંગ કાળો અને ઘેરો વાદળી રાખવો જોઇએ. સ્ટોર રૂમ ભોંયરામાં હોય તો તેને ક્યારે પણ ખાલી ન રાખો.