Publish Date: Sun, 03 Jun 2007 (10:03 IST)
Updated Date: Tue, 01 May 2007 (17:13 IST)
શયન કક્ષ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. ઘરમાં શયન કક્ષ હંમેશા નીચેનાં માળ પર રાખવો જોઈએ.
આ રૂમમાં પૂજાનો રૂમ કે મંદિર રાખવું જોઇએ નહી. સુવાના સમયે માથુ ઉત્તરમાં ન રહે તેમ પલંગની દિશા રાખવી જોઇએ. પલંગ નીચે હવાની આવન-જાવન યોગ્ય થવી જોઇએ. પેટી પલંગ ન રાખવો જોઇએ.