રસોડાની સર્વોત્તમ દિશા અગ્િન ખૂણો (દક્ષિણ-પૂર્વ) છે. રસોડું શયન કક્ષની, પૂજા ઘરની અથવા શૌચાલય (ટોયલેટ) ની નીચે અથવા ઉપર ન રાખવું. રસોડાની બારીઓ પૂર્વ-પશ્ચિમ દિશામાં હોવી જોઈએ....