મંદિર અથવા પૂજા રૂમ ઘરમાં ઉત્તર પૂર્વમાં રાખવું જોઈએ. મંદિરમાં બધી મૂર્તિઓ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ મોઢું રહે તેમ રાખવી. મંદિરમાં ગણપતિ, લક્ષ્મી તથા સરસ્વતીની ઉભી મુદ્રામાં મૂર્તિ કદી ન રાખવી. મંદિરમાં સફેદ તથા પીળો રંગ શુભ માનવામાં આવે છે.