Publish Date: Sun, 03 Jun 2007 (10:02 IST)
Updated Date: Tue, 01 May 2007 (17:09 IST)
બેઠક રૂમ ઉત્તર પશ્ચિમ, દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ દિશા મિત્રો અને મહેમાનો સાથે સારા સંબંધ જાળવી રાખે છે.
બેઠક રૂમમાં દુખ-દર્દના કે ભયાનક ચિત્રો ન રાખવા જોઇએ. આ રૂમમાં શાંત અને સૌમ્ય ચિત્રો કે દેવી-દેવતાના ચિત્રો કે મૂર્તિઓ રાખવાથી શુભ અસર થાય છે.