પાણીની ટાંકીને પૂર્વ અને અગ્નિખૂણામાં કદી ન રાખવી. વળી મકાનની વચ્ચો વચ્ચ પણ ન રાખવી. પાણીની ટાંકી માંથી કદી પાણી ન ટપકે તેનું ધ્યાન રાખો.