* કરોબાર માટેની જગ્યાએ ઈશાનકોણને ખાલી રાખો અમે સફાઈનો પૂરો ધ્યાન રાખો.
* દુકાનમાં તરાજૂ પશ્ચિમ કે દક્ષિણ દીશામાં દીવાર સાથે કોઈ સ્ટેંડ પર રાખવું.
* વ્યવસાયિક સ્થાનના સામે થાંભલો ન હોવું જોઈએ આ કારોબારમાં રૂકાવટ ઉભી કરે છે.
* દુકાનના અંદર વિજળીના મીટર ,સ્વિચબોર્ડ વગેરે વિજળીથી ચાલતી વસ્તુઓ આગ્નેય કોણમાં રાખો.
* દુકાનની સીઢી ઈશાનકોણને છોડીને બીજા કોઈ પણ દિશામાં બનાવી શકો છો.
* પૂર્વોનમુખી દુકાનમાં બે શટર હોય તો બન્ને શટર ખુલ્લા રાખો.