Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો

vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો
, બુધવાર, 16 નવેમ્બર 2016 (17:33 IST)
vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો -  વાસ્તુ મુજબ બેડરૂમમાં અરીસો નહી મૂકવો જોઈએ . આ મુશેકેલીઓ ઉભી કરે છે પણ જો એને મૂકવા હોય તો એને વાસ્તુના નિયમ મુજબ મૂકવા. જાણો અરીસા માતે આ ટિપ્સ 
 
1. જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
2. અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો  કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે. 
 
3. અરીસો લગાવતી વખતે  એ  જરૂર ધ્યાન રાખો  કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું  પ્રતિબિંબ નજર આવી રહ્યુ  હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. 
 
4.  ઘરમાં તૂટેલો કાચ(મિરર) ન મુકવો જોઈએ. બે અરીસા એકબીજાની સામ-સામે પણ ન લગાવવા જોઈએ. 
 
5. ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાઈફમાં ગુડ લક લાવે છે આ વસ્તુઓ