Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips For Cooking: રોટલી ગણીને કેમ ન બનાવી કે ખવડાવવી જોઈએ? જાણો કારણ, નહીં તો બરબાદ થઈ જશો!

Vastu Tips For Cooking: રોટલી ગણીને કેમ ન બનાવી કે ખવડાવવી જોઈએ? જાણો કારણ, નહીં તો બરબાદ થઈ જશો!
, બુધવાર, 1 જૂન 2022 (10:24 IST)
Vastu Tips Related to Roti: જ્યારેથી એકલ પરિવારનો ચલન વધ્યુ છે. ઘરમાં દરેક સભ્યના હિસાબે ગણીને રોટલીઓ બને છે જાહેર છે જ્યારે રોટલીઓ ગણીને બનશે તો ખવડાવશે પણ ગણીને જ. વધરા જાડાપણ રોગોને જોતા ઓછા ખાવાની ટ્રીક એક નજરે સારી તો લાગે છે પણ આ જીવન પર ખરાબ અસર પણ નાખે છે. આ ન માત્ર કુંડળીના શુભ ગ્રહોને અસરને ગડબડા આપે છે. પણ ઘરમાં સુખ-શાંતિ- સમૃદ્ધિ અને પરિજનના આરોગ્ય સુધી છીનવી લે છે. આવો જાણીએ છે કે રોટલોના ગ્રહથી શુ સંબંધ છે. અને રોટલીઓ રાંધવાને લઈને ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં શુ માર્ગદર્શન આપ્યુ છે. 
 
હમેશા જરૂરથી 4 રોટલીઓ વધારે બનાવો 
ઘરના સભ્યોના ભોજન માટે જેટલી રોટલીઓની જરૂર છે હમેશા તેનાથી 4 કે 5 વધારે રોટલીઓનો લોટ તૈયાર કરવુ જોઈએ. તેમાં પ્રથમ રોટલી ગાય માટે બનાવવી જોઈએ. 
 
તેનો આકાર તવા જેટલો હોવો જોઈ. તેમજ આખરે રોટલી કૂતરા માટે બનાવવી જોઈએ. તેને તોડીને ગાયની રોટલીથી જુદી જ રાખવી જોઈએ. 
 
તેમજ 2 રોટલી મેહમાન માટે બનાવવી જોઈએ. સનાતન ધર્મમાં મેહમાનને ભગવાનનો રૂપ ગણાય છે. તેથી પહેલા સમયમા ઘરમા અપ્રત્યાશિત રીતે આવતા મેહમાન માટે રોજ વધારે રોટલીઓ બનાવતા હતા. આવુ કરવાથી ઘરમાં બરકત બની રહે છે અને માતા અન્નપૂર્ણાની કૃપા પણ રહે છે. ઘર આવેલા મેહમાનને ભૂખ્યા જવુ સારું નહી હોય છે જો મેહમાન ન આવે તો રોટલીઓ પોતે વાપરી લો કે ગાય કે કૂતરા, પંખીઓ વગેરેને આપી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aaj Nu Rashifal 01 June 2022: આ જાતકોને મળી શકે છે જોબમાં પ્રમોશન, જાણો આપનુ રાશિફળ