Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VASTU: ઘરમાં ખરીદીને લાવો આ 4 વસ્તુઓ, થવા લાગશે આ લાભ

VASTU:  ઘરમાં ખરીદીને લાવો આ 4 વસ્તુઓ, થવા લાગશે આ લાભ
, બુધવાર, 22 નવેમ્બર 2017 (11:20 IST)
વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 
1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને એતરફ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન આવે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 
1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને એતરફ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને 

 
2. ફેંગશુઈમાં પણ કેટલીક એવી વસ્તુઓ ઘરમાં સકારાત્મક એનર્જીનો પ્રતીક ગણાય છે. કહેવાય છે કે ક્રિસ્ટલ ગ્લોબ તેનો એક ઉદાહરણ છે. ખાસ કરીને આ કરિયરમાં સફળતા જેવી વસ્તુઓમાં બહુ પ્રગતિ કરતો ગણાય છે. 
webdunia
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 

3. ઘરમાં કોઈ બીજીની નકારાત્મક ઉર્જાને ઘરથી બહાર કાઢવાથી ઘોડાની નાલ બહુ સારી ગણાય છે. કહેવાય છે કે  તેનાથી ઘર સુરક્ષિત રહે છે. અને ઘરમાં નકારાત્મક ઉર્જા બારણાથી બહાર જાય છે. 
webdunia
4. ફેંગશુઈ મુજબ હાથીને સારા ભવિષ્ય ,  તાકાત , સફળતા અને સુખ સમૃદ્ધિનો પ્રતીક ગણાય છે. તેનાથી ઘરમાં મૂકવાથી ગુડલક ગણાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક બાલ્ટી પાણી ભરીને રાખો અને ભૂલી જાઓ ટેંશન