Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 વસ્તુ જરૂર મૂકવી બેડરૂમમાં , તમારી આવકના સાધન અને ભૌતિક સુખ સુવિધા વધારવા માટે

1 વસ્તુ જરૂર મૂકવી બેડરૂમમાં , તમારી આવકના સાધન અને ભૌતિક સુખ સુવિધા વધારવા માટે
, મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (13:16 IST)
વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વ્યાપારની તેની એક જુદી એનર્જી હોય છે. જેનો સાચી રીતે પ્રયોગ કરતા માણસને તેના વ્યાપારમાં ક્યારે પૈસાની સમસ્યા નહી આવે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ બિઝનેસમાં હમેશા સારો અને ધન બનાવી રાખવા માટે કયાં વેપારીએ તેમના બેડરૂમમાં કઈ વસ્તુ મુકવી જોઈએ. 
સોના-ચાંદીના વેપારી
સોના-ચાંદીના વેપારીએ સારા બિઝનેસ અને ધન લાભ માટે બેડરૂમમાં મોરપીંછ રાખવું જોઈએ.મોરપીંછ જો ચાંદીનું હોય તો સૌથી સારું ગણાય છે. 
webdunia
 
 
 

કપડાના વેપારી 
webdunia
કપડાના વેપારીને ધંધામાં ગુડલક અને ધન બનાવી રાખવા માટે તમારા બેડરૂમમાં લાલ ચુંદડી મૂકવી જોઈએ. તેને તમારા કપડાની તિજોરીમાં મૂકી શકાય છે. 

ફર્નીચરના વેપારી 
webdunia
ફર્નીચર કે લાકડીના સામાનના વેપારીને તેમના બેડરૂમમાં વાંસળી  મૂકવી જોઈએ. આવું કરવાથી વ્યાપારમાં થતા નુકશાન ટાળી શકાય છે. 

ગાડીઓના વેપારીને તેમના બેડરૂમમાં તાંબાનો પિરામિડ મૂકવૂ જોઈએ. તાંબાનો પિરામિડ ન મૂકી શકાય તો તેની જગ્યા લાકડીનો પિરામિડ પણ મૂકી શકાય છે. 
webdunia
 

કરિયાણાના વેપારી 
webdunia
કિરાણા કે ખાવાના સામાન સંબંધી વેપારીને બેડરૂમમાં ગાયની મૂર્તિ કે ફોટા મૂકવી જોઈએ. આવું કરવાથી ધંધામાં ઘણા લાભ મળે છે. 
 

ઈલેક્ટ્રોનિક સામાનના વેપારી 
webdunia
મોબાઈલ ટીવી જેવા ઈલેક્ટ્રિક સામાનના વેપારીને તેમના બેડરૂમમાં ક્રિસ્ટલ લટકાવા જોઈએ. તેનાથી વ્યાપારમાં ધન સંબંધી લાભ મળે  છે. 
 

દવાઓના વેપારી 
webdunia
દવાઓના વેપારીને તેમના બેડરૂમમાં ભગવાન સૂર્યની મૂર્તિ કે ફોટા લગાવી જોઈએ. આવું કરવાથી વેપારમાં થતા નુકશાનથી બચી શકાય છે. 

જૂતા-ચપ્પલના વેપારી 
webdunia
જૂતા ચપ્પલના વેપારીને તેમના બેડરૂમમાં કાળા રંગના કોઈ શો-પીસ મૂકવા જોઈએ. આવું કરવાથી વ્યાપારમાં ફાયદો મળે છે. 
 

સંગીત સંબંધી સામાનના વેપારી 
webdunia
સંગીત કલાથી સંબંધિત સામાનના વેપારીને તેમના બેડરૂમમાં વીણા કે વાસળી મૂકવી જોઈએ. તેનાથી વેપારમાં પ્રમોશન મળે છે. 
 

સ્ટેશનરીના વેપારી 
webdunia
સ્ટેશનરીનો સામાનને તમારા બેડરૂમમાં લાલ રંગનો પેન મૂકવૂ જોઈએ. આવું કરવાથી  વેપાર માટે બહુ જ શુભ હોય છે. 
 

હોટલના વેપારી 
webdunia
હોટલ કે ખાવા પીવાની દુકાનના માલિકને તેમના બેડરૂમમાં સિક્કાથી ભરેલો વાડકો મોકવૂ જોઈએ. આવું કરવાથી વેપારમાં નુકશાન નહી હોય . 
 
webdunia
નોકરીયાત લોકોને પ્રમોશન અને ફાયદા માટે તેમના બેડરૂમમાં એક્વેરિયમ મૂકવા જોઈએ. આવું ન કરતા માછલીઓને શો-પીસ કે ફોટા પણ મૂકી શકાય છે. 
 

બિલ્ડીંગ મટેરિયલના વેપારી 
webdunia
બિલ્ડીંગ મટેરિયલના વેપારીને તેમના બેડરૂમમાં કાળા કે બ્રાઉન રંગનો કોઈ શો-પીસ કે ફોટા મૂકવી જોઈએ. આવું કરવાથી વ્યાપારમાં પ્રમોશન મળે છે. 
 

વાસણના વેપારી 
webdunia
વાસણના વેપારીને ધંધામાં લાભ કમાવા માતે તેમના બેડરૂમમાં તાંબાનો લસોટા રાખવા જોઈએ. આવું ન કરવા પર તાંબાનો કોઈ શો-પીસ પણ મૂકી શકાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યોતિષ 2017 - મંગલ પૂજનમાં લાલ રંગનો પ્રયોગ કેમ કરવામાં આવે છે