Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

vastu tips - ઘરમાં હમેશા ભરેલો રહેશે પૈસો , જો ઘરમાં રાખશો આ વસ્તુઓ

laxmi pooja
, સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:42 IST)
આજના જમાનામાં હાથમાં પૈસા હોવું બહુ જરૂરી છે. શું તમે માત્ર મેહનત કરીને પૈસા કમાવી શકો છો ? નહી , ઘણા લોકોની કિસ્મત દરેક વસ્તુમાં સારી હોય છે પણ એમના ઘરમાં પૈસા ટકતા નથી. ઘરમાં રૂપિયા-પૈસા ન ટકવું , એક ખરાબ વાસ્તુનો પરિણામ થઈ શકે છે. આવો જાણી તમે એને કેવી રીતે ઠીક કરી શકો છો. 
અહીં પર જાણો કે તમને તમારા ઘર પર એવી કઈ વસ્તુ રાખવી જોઈએ જેનાથી વાસ્તુનો સારો પરિણામ મળે અને તમારા ઘરમાં પૈસા વહેવા શરૂ થઈ જાય 

હનુમાનજીની મૂર્તિ - હનુમાનજીની મૂર્તિ રાખો તમારા ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશામાં હનુમાનની એક પંચરૂપ મૂર્તિ રાખો. આ મૂર્તિની દરરોજ પૂજા કરવાથી તમારા જીવનમાં કોઈ પણ રીતની મુશ્કેલી નહી આવશે. 
webdunia
 
webdunia
લક્ષ્મી કુબેરની ફોટા ઘરના મુખ્ય બારણા પર માતા લક્ષ્મી, કુબેર કે પછી સ્વાસ્તિકની ફોટો લટકાવો. એનાથી તમારા ઘરથી પૈસા કયારે નહી જશે. 
 
webdunia
પાણીથી ભરેલી માટલી . તમારા ઘરમાં પાણીથી ભરેલી માટલો રાખો. માટલાને ક્યારે પણ ખુલ્લા ન મૂકવૂં. એને હમેશા ભરેલો જ રાખો. 

સાવરણી ઘરની સીઢીના નીચે ક્યારે પણ સાવરણી , પોતો કે જૂતા ચપ્પલ ના રાખવી. સીઢીઓ નીચે કબાડ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. 
webdunia

પિરામિડ - કહે છે કે જો ઘરના એવા સ્થાન પર ચાંદી, બ્રાસ કે કૉપરનિ બનેલો પિરામિડ રખાય , જ્યાં ઘરના સભ્ય એમનો વધારે સમય વીતાવે છે તો દરેક સભ્યની આવક વધે છે. 
webdunia

 

ગૈસ સ્ટોવને ક્યારે પણ નોર્થમાં નહી રાખવો જોઈએ , કહેવું છે કે એ ઘરના પૈસાને સળગાવે છે. 
webdunia

માતા લક્ષ્મી- જો તમને પૈસા બચાવવું છે તો માતા લક્ષ્મીના દરેક સભ્યે દરરોજ પૂજા કરવી જોઈએ. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (12.09.2016)