Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુના 7 ટિપ્સ ધનની પરેશાનીને દૂર કરે છે

વાસ્તુના 7 ટિપ્સ  ધનની પરેશાનીને દૂર કરે છે
, મંગળવાર, 21 નવેમ્બર 2017 (14:21 IST)
વાસ્તુ વિજ્ઞાન મુજબ ધન સંબંધી પરેશાનીઓના કારણે હમેશા તમે ઘરમાં રહેલ હોય છે જેના હમેશા અમે જોતા નહી છે. જો તમે થોડી વાતોના ધ્યાન રાખો તો એમના ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે અને ધન વૃદ્ધિમાં સહાયક હોય છે. 
 
શયન કક્ષની બારીઓમાં ક્રિસટલ લગાવ ઓ . આથી ટકરાવીને જે રોશની ઘરમાં આવે છે એ સકારાત્મક ઉર્જા લાવે છે જે તમારા સ્વાસ્થય અને ઉર્જાવાન બનાવે છે આથી તમે એમની ઉર્જાના ઉપયોગ સહી દિશામાં કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો. 
 
એક અરીસો આ રીતે લગાડો કે એમનો પ્રતિબિંબ તિજોરી અને ધન રાખવાના સ્થાન પર હોય . આ ખર્ચ કરવામાં સહાયક ગણાય છે .આથી સંચિત ધન સાથે સકારાત્મ્કા ઉર્જા લાવે છે જેથી ધન સબંધી બાધાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
ઘરના ધાબા પર કે દીવાર પર એક વાસણમાં પાણી અને દાણા રાખો જેથી પંખીઓને ભોજન પાણી મળે. વસ્તુ વિજ્ઞાન મુજબ પંખીઓ સાથે સકારતમ્ક ઉર્જા લાવે છે જેથી ધન સંબંધી મુશ્કેલીઓ અને બાધાઓ દૂર થાય છે. 
 
આવકમાં વાર-વાર મુશેકેલીઓ આવી રહી છે તો મેહનતના અનૂરૂપ ધન લાભ નહી મળી રહ્યા છે તો એમના શયન કક્ષ કે ચાર દીવાર પર અંદર જમણા ખૂણામાં ભારે વસ્તુ કે ઠોસ વસ્તુ રાખો. 
 
ઘરમાં  એકવેરિયમ રાખો જેમાં કાળા અને સોનેરી રંગની માછલીઓ રાખો આ નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ઉર્જાને વધારવાના કામ કરે છે. 
 
ઘરના મુખ્ય દ્વારને હમેશા સાફ રાખો અને એની આસ-પાસની દીવાર પર રંગ કરાવતા રહો. 
 
તમારા ઘરની આસ-પાસ નાલા કે બોરિંગ છે તો ઘરના ઉત્તર પૂર્વી દીવાર પર ગણેશજીની ફોટા લગાડો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

B અક્ષરવાળા લોકોની ખાસ વાતો