Publish Date: Thu, 12 Jul 2018 (15:40 IST)
Updated Date: Thu, 12 Jul 2018 (15:46 IST)
આપણા દરેકના ઘરમાં પૂજાઘર તો હોય જ છે. પણ જો આ પૂજા ઘર વાસ્તુ પ્રમાણે હોય તો શુભ ફળ આપે છે અને પૂજા દ્વારા જ નસીબ પણ ઉઘડી જાય છે. પૂજામાં વાસ્તુ દોષ હોય તો નસીબની હોવા છતા પણ સુખ શાંતિ મળતા નથી. તેથી વાસ્તુ મુજબ પૂજા ઘરમાં કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે