ગણપતિ જી આમ તો બધા પ્રકારના વિધ્ન અવરોધોને દૂર કરનારા છે. છતા પણ વાસ્તુનુ ધ્યાન રાખતા જો તમે ગણપતિને ઘરમાં વિરાજો છો તો ગણેશજીના વિશેષ શુભ અને મંગળનુ વરદાન પ્રાપ્ત કરી શકો છો.
સૌ પહેલા એ ધ્યાન રાખો કે ગણેશજીની એવી મૂર્તિ ઘરે લાગો જેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય. આવી મૂર્તિ સુખ અને સમૃદ્ધિ લાવે છે. ।
નૃત્ય કરતી ગણેશની મૂર્તિ ઘરમાં ન લાવશો.
વાસ્તુ વિજ્ઞાન મુજબ ગણેશજીનું ઘર અને મંડપમાં હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં સ્થાન આપવુ જોઈએ.
જો ઉત્તર પૂર્વમાં સ્થાન ન હોય તો ઉત્તર કે પૂર્વમાં ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરી શકો છો.
ધન વૈભવ માટે ગણેશજીના ચરણોમં ચોખા મુકો.