Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ છે વાસ્તુના કેટલીક એવી અસરકારી ટિપ્સ જેનાથી અનેક પરેશાની દૂર થઈ શકે છે.

આ છે વાસ્તુના કેટલીક એવી અસરકારી ટિપ્સ જેનાથી અનેક પરેશાની દૂર થઈ શકે છે.
, મંગળવાર, 15 નવેમ્બર 2016 (14:29 IST)
વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે જે જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરે છે. આ નાના-નાના ઉપાય જ છે, જે જીવનને સારાથી પણ વધારે સારા બનાવવામાં મદદ કરી શકે છે. 
આધુનિક સમયમાં ઘણા લોકો વાસ્તુના ઉપાયોને પ્રયોગ કરી એમના જીવનને ખુશહાળ બનાવી રહ્યા છે. ઘરમાં વાસ્તુ મુજબ થોડા બદલાવ કરકાથી સુખ-શાંતિનો અનુભવ કરી શકાય છે એનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ હોય છે વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવ્યા છે જે તમારા જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરવાના મુદ્દા રાખે છે. આ નાના-નાના ઉપૌય જ છે જે જિંદગીને સરા પણ વધારે  સારા બનાવવામાં મદદ કરી શકે છે. 
 
* ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાડો. એનાથી પરિવારમાં પ્રેમ વધે છે. તુલસીના પાનના નિયમિત સેવનથી ઘણા રોગોથી મુક્તિ મળે છે. 
 
* ઈશાન ખૂણાને હમેશા સાફ-સુથરો રાખો જેથી સૂર્યની જીવનદાયિની કિરણો ઘરમાં પ્રવેશ કરી શકે. 
 
* ભોજન બનાવતા સમયે ગૃહિણીને હમેશા મુખ પૂર્વની તરફ હોવું જોઈએ. એનાથી ભોજન સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે. સાથે જ પૂર્વની તરફ મુખ કરીને ભોજન કરવાથી માણસની પાચન શક્તિમાં વૃદ્ધિ હોય છે. 

* જે બાળક ભણતરમં નબળા છે એને પૂર્વની તરફ મોઢું કરીને અભ્યાસ કરવા જોઈએ. એનાથી એને લાભ થશે. 
webdunia
* જે કન્યાઓના લગ્નમાં મૉઢું થઈ રહ્યું છે એને વાયવ્ય ખૂણા(ઉત્તર-પશ્ચિમ)ના રૂમમાં રહેવું જોઈએ. એનાથી એમનો લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થશે. 
 
* રાત્રે સૂતા સમયે માણસનો માથું હમેશા દક્ષિણ દિશામાં હોવું જોઈએ. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ માથું કરીને નહી સૂવૂં જોઈએ. એનાથી અનિદ્રા રોગ થવાની શકયતા હોય છે સાથે જ માણસની પાચન શક્તિ પર વિપરીત અસર પડે છે. 

* ઘરમાં ક્યારે-ક્યારે મીઠાના પાણીનો પોતો લગાવું જોઈએ. એનાથી નકારાત્મક ઉર્જા નષ્ટ હોય છે. 
 
* ઘરથી નિકળતા સમયે માતા-પિતાને નમીને પ્રણામ કરવું જોઈએ. એનાથી બૃહસ્પતિ અને બુધ ઠીક હોય છે. એનાથી માણસના જટિલથી જટિલ કામ પણ બની જાય છે. 
webdunia
* ઘરનો પ્રવેશદ્વાર એકદમ સ્વચ્છ હોવું જોઈએ. પ્રવેશ દ્વાર જેટલું સ્વચ્છ હશે ઘરમાં લક્ષ્મી આવવાની શકયતા એટલી જ વધી જાય છે. 
 
* પ્રવેશદ્વારના આગળ સ્વાસ્તિક, ॐ , શુભ-લાભ જેવા માંગલિક ચિહ્નોનો ઉપયોગ જરૂર કરો. 
 
* પ્રવેશ દ્વાર પર ક્યારે પણ વગર વિચારે ગણેશજી ન લગાડો. દક્ષિણ કે ઉત્તરમુખી ઘરના દ્વાર પર જ ગણેશજી લગાડો. 

* લગ્ન પત્રિકા ક્યારે ભૂલીને પણ ફાડવું નહી કારણકે એનાથી માણસને ગુરૂ અને મંગળ દોષ લાગી જાય છે. 
 
* ઘરમાં દેવી-દેવતાની વધારે ફોટા ન રાખો અને શયનકક્ષમાં કદાચ નહી. 
 
* શયન-કક્ષમાં ટેલીવિજન કદાચ ન રાખો કારણે કે એનાથી શારીરિક ક્ષમતાઓ પર વિપરીત અસર પડે છે. 
webdunia
* ઓફીસમાં કામ કરતા સમયે ઉત્તર-પૂર્વની તરફ  મોઢું કરીને બેસવું શુભ રહેશે. જ્યારે બૉસનો કેબિન નૈઋત્ય ખૂણામાં હોવા જોઈએ. 
 
* ઘરની અંદર શંખ જરૂર રાખો. એને વગાડવાથી 500 મીટરના દાયરામાં રોગાણુ નષ્ટ થાય છે. 
 
* પંખીઓને દાણા ખવડાવો અને ગાયને રોટલી અને ચારા ખવડાવવાથી ગૃહ દોષનો નિવારણ હોય છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંગળવારના આ 7 ઉપાય ચમકાવી શકે છે તમારું નસીબ