Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Peacock Dream: સપનામાં જો મોર જોવાય તો સમજી લેવુ કે બનશો ધનવાન

Peacock Dream: સપનામાં જો મોર જોવાય તો સમજી લેવુ કે બનશો ધનવાન
, ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (15:53 IST)
ઘણી વાર અમે સપમાનાં ખૂબ અજીબ વસ્તુઓ જુએ છે. સ્વપન શાસ્ત્રના મુજબ દરેક સપનાનો કઈક અર્થ હોય છે. સપનાની દુનિયા ખૂબ અજબ-ગજબ હોય છે. જો તમે સપનામા મોર જોઈ રહ્યા છો તો તેનો શું અર્થ છે. 
 
સાંપ અને મોરનો ઝગડો જોવુ 
જો તમે સપનામાં સાંપ અને મોરનો ઝગડો જોઈ રહ્યા છો તો એવા સપના તમારા માટે શુભ સંકેત છે. સ્વપન શાસ્ત્રના મુજબ એવા સપના આવવા તમારા દુશ્મનોમાં કમી થવી છે. એવા સપના આવતા પર તમારા દુશ્મન તમારી સામે કાવતરું કરશે તો વિફળ થઈ જશે. 
 
સપનામાં શનિ મહારાજની સાથે મોર જોવાવો 
તમને પણ જો સપનામાં મોરની સાથે શનિ મહારાજ જોવાય છે તો આવા સપના ખૂબ સારા ગણાય છે. શનિ ચાલીસાના મુજબ એવા સપના આવવાનો અર્થ છે કે તમને ધન- લાભ થશે. ઉન્નતિના પણ ઘણા અવસર મળશે. 
 
મોર મોરનીની સાથે જોવાવા એટલે પ્રેમ સંબંધ 
જો તમે તમારા સપનામાં મોર મોરનીને સાથે જોઈ રહ્યા છો તો આ ઘણુ સારુ પરિણામ અપનારા હોય છે. મોર મોરનીને સાથે જોવાવા પ્રેમ સંબંધ માટે સારું ગણાય છે. એવા સપન આવવાના અર્થ હોય છે કે તમારુ પાર્ટનરની સાથે તમારા સંબંધ સારા છે અને પ્રેમ પણ વધશે. 
 
સફેદ મોરને જોવુ એટલે ધનવાન બનવો 
જો સપનામાં સફેદ રંગના મોર જોવાય છે તો આ સપના ખૂબ જ સુખદ ગણાય છે. આ પ્રકારના સપના આવવા તમને અમીર બનાવવાના સંકેત આપે છે. તેનો અર્થ હોય છે કે તમને જલ્દી જ ધન લાભ થવાની શકયતા છે . સપનામાં સફેદ મોર જોવુ મતલબ અચાનક જ કયાંથી ધન લાભ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

18 ઓગષ્ટનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને નાણાકીય લાભ થશે