Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mirror પણ લાવે છે બેડ લક , જાણૉ 10 ટિપ્સ જે વધારશે તમારો ગુડ લક

Mirror પણ લાવે છે બેડ લક , જાણૉ 10  ટિપ્સ જે વધારશે તમારો ગુડ લક
, સોમવાર, 11 ડિસેમ્બર 2017 (16:21 IST)
ઘરમાં અરીસો મૂકવા માટે પણ સહી દિશાનો ચૂંટણી કરવું જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં અરીસાને યોગ્ય દિશામાં ન લગાવાય તો આ નુકશાનદાયક પણ સિદ્ધ થઈ શકે છે. અરીસા ઘરમાં યોગ્ય સ્થાન પર જ લગાડવું જોઈએ નહી તો ઘરના સભ્યોને ઘણા શારીરિક કષ્ટ્રોના સામનો કરવું પડી શકે છે. ઘરમાં અરીસા લગાડતા પહેલા આ વાતનો ધ્યાન રાખો ગુડ લક રહેશે તમારી સાથે 
* તિજોરી કે ગોલક નીચે અને ઉપરની તરફ mirror લગાડવાથી ઈનકમ વધે છે. 
 
* ઘર કે દુકાનના જમણા તરફ ખૂબસૂરત છોડ સજાવો. 
 
* સીઢીના સીધો ચઢાવ અશુભ હોય છે. થોડા શેપ આપીને તેનો નિર્માણ કરવું જોઈએ. જો તમારા ઘર કે દુકાનમાં સીધી સીઢીઓ જાય છે તો 6 રોડ વાળા વિંડ 
 
ચાઈમ લગાવીને તેમની નકારાત્મકતા દૂર કરી શકાય છે. 
 
* ઘરમાં કોઈ પણ શયન કક્ષમાં દીવાલના ચારે બાજુ અરીસા નહી લગાડવા જોઈએ એનાથી ઘરના સભ્યોમાં સમસ્યા વધી શકે છે. 
 
* શયન કક્ષમાં અરીસા આ રીતે લગાડો કે અરીસામાં તમારો બેડ નજર ન આવે. 
 
* ઘરની દીવાર પર અરીસો ન તો વધારે ઉંચો લગાડો અને ન વધારે નીચે એવું કરવાથી ઘરના સભ્યોને શારીરિક કષ્ટોના સામનો કરવું પડી શકે છે. 
 
* અરીસો એવી જગ્યાએ લગાડો જેમાં ઘરનો પ્રવેશદ્વાર ન જોવાય. 
 
* ઘરમાં અરીસો ઉત્તર-પૂર્વ દિશામાં લગાડવાથી આવકમાં વૃદ્ધિ સાથે-સાથે સંકટ પણ સમાપ્ત થવા શરૂ થઈ જાય છે. 
 
* જો તમે તમારા ભાગ્યમાં બૃહત્તકરણ લાવવા ઈચ્છો છો તો અરીસાને આ રીતે લગાડો કે તેમાં કોઈ શુભ વસ્તુની છાયા  નજર આવી રહી હોય. 
 
* તૂટેલા અરીસાને ઘરમાં ન મૂકવૂં આ અશુભ ગણાય છે. 
 
* અરીસા બાથરૂમના વચ્ચેની દીવાર પર લગાવી શકો છો. અરીસાની સફાઈનો પણ ખાસ રૂપથી ધ્યાન રાખવું જોઈએ. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mesh Rashifal 2018 - મેષ રાશિફળ 2018(see Video)