દક્ષિણાવર્તી શંખ ઘરમાં મુકવાથી થતા ફાયદા

શનિવાર, 9 માર્ચ 2019 (14:47 IST)
દક્ષિણાવર્તી શંખનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે. વિધિ વિધાનથી પૂજન કરી તેને ઘરમાં સ્થાપિત કરવાથી જે લાભ થાય છે જેનુ જ્ઞાન તમને કદાચ જ હોય. દક્ષિણાવર્તી શંખ જો વિધિપૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં ધનની કમી ક્યારેય નહી આવે. હા કદાચ તમને જાણ નહી હોય પણ દક્ષિણવાર્તી શંખને જો શુદ્ધિકરણની યોગ્ય વિધિથી ઘરમાં મુકવામાં આવે તો ધનની ક્યારેય કમી નહી રહે. શુદ્ધિકરણ વગર મુકવામાં આવેલ દક્ષિણાવર્તી શંખ પોતાના પ્રભાવોમાં નિષ્ક્રિય રહે છે
/span>

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ જો તમે આ રીતે ગૃહ પ્રવેશ (વાસ્તુ) નહી કરો તો...