Publish Date: Wed, 27 Mar 2019 (10:46 IST)
Updated Date: Wed, 27 Mar 2019 (10:48 IST)
મિત્રો આમ તો આજકાલ દરેક ઘરમાં એક્વેરિયમ (aquarium) હોય છે. પણ ખૂબ ઓછા લોકો જ એક્વેરિયમ (aquarium)માં માછલી પાળવાના ફાયદા વિશે જાણતા હશે. એક્વેરિયમમાં માછલી કયા સ્થાન પર મુકવાથી ફાયદો થાય છે એ જાણવુ પણ ખૂબ જરૂરી છે.