Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ ઘરની ખુશહાલીનું ધ્યાન રાખે છે

વાસ્તુ ઘરની ખુશહાલીનું ધ્યાન રાખે  છે
, શુક્રવાર, 17 જુલાઈ 2015 (17:50 IST)
વાસ્તુમાં ઘરની ખુશહાળીના ધ્યાન રખાય છે. ઘરમાં જો રોગો જલ્દી ફેલે છે તો એના ઉપાય પણ વાસ્તુના મુજબ છે. તમે ને અજમાવીને ન માત્ર પરિજનોને સ્વસ્થ રાખી શ્કો છો  , પણ ઘરમાં સાકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. પણ ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. જાણો એના ટિપ્સ
 
સૂર્યોદયના સમયે ઘરના બધા બારી-બારણા ખોલી દો. જેટલા વધારે બારી-બારણા પૂર્વ દિશામાં ખુલશે , એટલા જ વધારે ફાયદા મળશે. રાતને સૂતા સમયે માથા  ઉત્તર અને પગ દક્ષિણમાં હોવા જોઈએ. ધરતીના ચુંબકીય પ્રભાવના કારને આ દિશા યોગ્ય નથી .
 
ગર્ભવતી મહિલાઓ માટે વાસ્તુ મુજબ આ કમરા સૌથી સારો છે. જે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય . 
 
જન્મેલા બાળકને સ્વસ્થ રાખવા છે તો એન ઘરના પૂર્વ કે પૂર્વોત્તર દિશામાં સ્થિત કમરામાં રાખો. સૂતા સમયે એના માથા પર પૂર્વ દિશા હોવી જોઈએ. 
 
હાઈ બ્લ્ડપ્રેશરના દર્દી  દક્ષિણ-પૂર્વના બેડરૂમમાં ન સૂવો. આ દિશા અગિનથી પ્રભાવિત હોય છે અને રોગોને વધારે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati