Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભોયરૂ, બાલ્કની, સ્ટોર માટે સર્વશ્રેષ્ઠ દિશા...

ભોયરૂ, બાલ્કની, સ્ટોર માટે સર્વશ્રેષ્ઠ દિશા...
N.D
* સ્ટોર રૂમ હંમેશા નૈઋત્ય ખુણામાં જ બનાવવો. કેમકે આ ખુણો ભારે અને નકામી વસ્તુઓ માટેનો છે.

* રસોઈના ધનધાન્યને ભરવા માટેનો સ્ટોર અલગ જગ્યાએ બનાવવો. આને તમે પૂર્વમાં બનાવી શકો છો.

* શક્ય હોય ત્યાં સુધી જમીનથી ઉંડાઈએ કોઈ જ રૂમ ન બનાવવો. પરંતુ ધ્યાન, યોગ અને સાધના કરવા માટે ભોયરૂ બનાવી શકાય છે અને તેને ઉત્તર અને પુર્વમાં જ બનાવવું.

* ઝરૂખો કે બાલ્કની ઘરની ઉત્તર અને પુર્વ દિશામાં રાખવા શ્રેષ્ઠ છે. તેના દ્વારા અવકાશમાંથી પ્રાપ્ત થતાં પોઝીટીવ કિરણો મેળવી શકાય છે.

* ઘરના ઉત્તર-પૂર્વમાં ઓસરી બનાવવી. પશ્ચિમ દિશામાં બનાવેલી ઓશરી મધ્યમ પરિણામ આપે છે.

Share this Story:

Follow Webdunia gujarati