Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં ઉર્જાના અસંતુલન પ્રભાવિત કરે છે મહિલાઓની સેહતને

ઘરમાં ઉર્જાના અસંતુલન પ્રભાવિત કરે છે મહિલાઓની સેહતને
, શુક્રવાર, 17 એપ્રિલ 2015 (17:14 IST)
આજકાલ દરેક ઉમ્રની મહિલાઓના સ્વાસ્થય ચાર-પાંચ દશક પહેલાની મહિલાઓની કરતા વધારે ખરાબ રહેવા લાગ્યા છે. રહન-સહન, ખાવા-પીવા વગેરે દરેક પ્રકારની સાવધાની પછી પણ મહિલાઓમાં રોગ વધતા જઈ રહ્યા છે. વાસ્તુ રોગોથી અભિન્ન સંબંધ છે. મે ઘણા વર્ષોના અમારા વાસ્તુ પરામર્શ સમયે મળ્યું કે આજકાલ બનતા ઘરોની બનાવટમાં ખૂબ વધારે વાસ્તુદોષ હોય છે. 
 
* જેના ઘર આગળના ભાગ ટૂટેલો હોય , પ્લાસ્ટર નિકળતો હોય કે સામેની દીવારમાં દરાર , ટૂટેલી એક કોઈ પ્રકારથી પણ ખરાબ થઈ રહી હોય તેના ઘરની માલકિનના સ્વાસ્થય ખરાબ રહે છે. તેને માનસિક અશાંતિ રહે છે અને હમેશા અપ્રસન્ન અને ઉદાસ રહે છે. 
 
* કોઈના ઘરના નૈત્રૃત્ય કોણ , ખાસ કરીને દક્ષિણ નૈત્રૃત્ય કોઈ પણ પ્રકારાથી નીચા હોય કે કોઈ પણ પ્રકારના ભૂમિગત પાણીના ટાંકી , કુંવા, બોરવેલ સૈપ્ટિક ટાંકી વગેરે હોય તો ત્યાં રહેતી મહિલાઓ હમેશા રોગોથી પીડિત રહેશે અને તેણે મૃત્યુના ભય રહે છે.  
 
* ઉત્તર અને ઈશાન ઉંચા હોય અને શેષ બધી દિશાઓના ખૂણા પૂર્વ , આગ્નેય ખૂણા અને દક્ષિણ ઉંચા થતા તે ઘરના માલિકની પત્નીની કાં તો અસમય મૃત્યું થઈ જશે કે તો તે લાંબી રોગથી પરેશાન રહેશે. એવા ઘરમાં હમેશા રોગ , ક્લેશ શત્રુતા બની રહે છે. 
 
* જો ઉત્તર,ઈશાન  અને પૂર્વથી નૈત્રૃત્ય અને પશ્ચિમ નીચા હો કે  આગ્નેય , દક્ષિણ અને વાય્વ્ય ઉંચા હોય તો ખૂબ આર્થિક હાનિ થશે અને ઘરના માલિક કર્જથી પરેશાન થશે. તેની પુત્રી અને પત્ની લાંબા રોગોથી પીડિત થશે. 
 
* ઈશાન કોણ સ્થિત ઘરની ઉત્તર દિશાની લંબાઈ ઘટશે અને ઉત્તરી હદ સુધી નિર્માણ કરાય હોય તો ઘરની માલકિન રોગગ્રસ્ત થઈને મૃત્યુને પ્રાપ્ત થઈ જશે અને આર્થિક મુશ્કેલીઓથી પરેશાન થઈને કઠિન જીવન વ્યતીત કરશે. 
 
* ઘરના આગ્નેય કોણ નીચા હોય અને અગ્નેય અને  પૂર્વના વચ્ચે આગ્નેય કોણ અને દક્ષિણમાં કુવા , પાણીના ટાંકી બેરવેલ કે મોરી બનાવી જાય તો ઘરના સભ્યને દીર્ઘકાલીન મુશ્કેલીઓ થશે ખાસ કરીને ઘરના માલિકની પત્ની દીર્ઘવ્યાપિથી પીડિત થશે. 
 
 
* ઘરના દક્ષિણ નૈત્રૃત્ય માર્ગ પ્રહાર હોય તો સ્ત્રિયા ઉન્માદ જેવા રોગોના શિકાર થશે. ક્યાં-ક્યાં એ આત્મહત્યા પન કરી શકે છે. 
 
* દક્ષિન નૈત્રૃત્ય માર્ગપ્રહાર તે ઘરની મહિલાઓ ભયંકર રોગથી પીડિત થશે. એના સાથે નૈત્રૃત્યમાં કુવા, બોરવેલ , ભૂમિગત પાણીની ટાંકી એટલે કે કોઈ પણ પ્રકારના નીચા હોય તો એ આત્મહત્યા કરી શકે  છે કે લાંબી રોગોથી તેની મૃત્યુ થઈ શકે છે. 
 
* જે ઘરના દક્ષિણ નૈત્રૃત્ય ખૂણા વધેલી હોય તે ઘરની મહિલાઓને લાંબા રોગ કે તેની દર્દનાક મૌતની શકયતા બને છે. 

Share this Story:

Follow Webdunia gujarati