ઘરમાં અહીં લગાડો માં લક્ષ્મીના ફોટા થઈ શકે છે લાભ

સોમવાર, 4 એપ્રિલ 2016 (15:10 IST)
ઘરમાં સુંદર ફોટા લગાવાથી એમની રોબક પણ વધી જાય છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે ઘરમાં લગાડેલા ફોટા ના નેગેટિવ અને પૉજિટિવ અસર ત્યાં રહેતા લોકોના જીવન પર પણ પડે છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં શ્રૃંગાર હાસ્ય અને શાટ રસ ઉત્પન્ન કરતા ફોટા જ લગાડવા જોઈએ. જાણો ઘરમાં કઈ પ્રકારની ફોટા લગાડવાથી શું થાય છે- 
 
1. માતા લક્ષ્મી અને કુબેરની ફોટા ઉત્તર દિશામાં લગાવી જોઈ. એવું કરવાથી ધનલાભ થવાની શકયતા વધારે થાય છે. 
2. ઘરમાં ફલ -ફૂલ અને હંસતા બાળકની ફોટા લગાડવાથી મન ખુશ રહે છે. એને પૂર્વી અને ઉત્તરી દીવાલ પર લગાવું શુભ હોય છે. એનાથી જીવનમાં ખુશહાલી આવે છે. 
 
3. જો તમે પર્વત વગેરે પ્રાકૃતિક દ્રૃશ્યિની ફોટા લગાવા ઈચ્છો છો તો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાડો. 

 
4. નદી-ઝરના વગેરેના ફોટા ઉત્તરી અને પૂર્વી દિશામાં લગાડવું શુભ હોય છે. 
5. વાસુદેવ દ્વારા બાઢગ્રસ્ત યમુનાથી શ્રીકૃષ્ણને ટોપલીમાં લઈ જવાવાળી ફોટા સમસ્યાઓથી ઉબારવાની પ્રેરણ આપે છે . એને ઘરના મુખ્ય હૉલમાં લગાડવી જોઈએ. 
 
6. એવા નવદંપતી જે સંતાન સુખ મેળવા ઈચ્છે છે એ ભગવાન શ્રીકૃષ્ણના બાલરૂપ દર્શાવતી ફોટા તમારા બેડરૂમમાં લગાડવી જોઈ તો સારું રહેશે. 
 

 
7. દાંપત્ય સુખ માટે રાધા શ્રીકૃષ્ણની ફોટા એમના બેડરૂમમાં લગાડવા જોઈએ. આથી પતિ-પત્નીમાં પ્રેમ બના રહે છે. 
8. ઉજડા શહર  ખંડર વીરાન દૃશ્ય સૂકી નદી સૂકી ઝીલ હિંસક યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર વાધ શેર કાગડા ભાલૂ ચીલ રેગિસ્તાન ના ચિત્ર ઘરમાં નહી લગાડવા જોઈએ. આથી ઘરમાં નેગેટિવ એનર્જી ફેલે ચે અને પરિવારના સબ્યોના મન વિચલિત રહે છે. 
 

 
9. ઘરમાં ક્યારે પણ કોઈ તૂટેલી ફૂટેલી વસ્તુઓ ન લગાડો. જો કોર્ર મૂર્તિ કે ફોટા તૂટી જાય તો એને તરત જ હટાવી દો. એવી તસ્વીરો ઘરના આભામંડળને પ્રભાવિત કરે છે જેના પ્રભાવ ઘરના સભ્યો પર પણ પડે છે. 
10. સ્વાસ્તિક મંગળ કલશ  વગેર્ના ફોટા ઘરના બારણાના ઉપર લગાડવા શુભ રહે છે. એનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો