Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઑફિસમાં ઈચ્છો છો પ્રમોશનતો અજમાવો આ વાસ્તુ ટીપ્સ

ઑફિસમાં ઈચ્છો છો પ્રમોશનતો અજમાવો આ વાસ્તુ ટીપ્સ
, શુક્રવાર, 29 જુલાઈ 2016 (16:51 IST)
કાર્યાલયમી બિલ્ડિંગ માટે ચોરસ કે આયતકાર હોવી જોઈએ . અનિયમિત આકારના ભૂખંડથી બચવા જોઈએ. 
ઑફિસના મુખિયા કે માલિકના બેસવાનું સ્થાન ( The corner seat for the boss ),દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવા જોઈએ અને બેસતા સમયે ઉત્તરની તરફના સામો કરવું જોઈએ. 

 
બીજા વરિષ્ટ સભ્યોને દક્ષિણ કે પશ્ચિમમાં બેસવું વસ્તુ સમ્મત છે જ્યારે એ દક્ષિણમાં બેસીએ તો ઉત્તરનો સામે  કરવો જોઈએ અને પશ્ચિમમાં વે સતા સમયે પૂર્વના સામે કરવું જોઈએ. 
webdunia
પૂર્વ અને ઉત્તર પક્ષોન ઈ જગ્યા જૂનિયર કર્મચારીઓ માટે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમ દિવસ અને જ્યોતિષ - આજે જેમનો જનમદિવસ છે (29.07.2016)