Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 12 વાતો , જેનાથી 3 દિવસમાં કિસ્મત ચમકી જશે.

આ 12 વાતો , જેનાથી 3 દિવસમાં કિસ્મત ચમકી જશે.
, મંગળવાર, 28 જૂન 2016 (05:05 IST)
ઘર ગૃહસ્થી માં રહેતા કેટલીક એવી ભૂલો થઈ જાય છે જે જોવામાં તો સરળ લાગે છે પણ જેના કારણે એ ઘરમાં રહેતા વાળાના ભાગ્ય બગડી જાય છે.જાણો એવી જ 12 વાતો જેને માનતા તમારી કિસ્મત ચમકી જશે. 
1. સૂર્યાસ્તના સમયે કોઈને પણ દૂધ , દહીં , ડુંગળી નહી આપવી જોઈએ. એનાથી ઘરની સુખ સમૃદ્ધિ જાય છે. 

2.  મહીનામાં એક વાર ઑફિસમાં કોઈન કોઈ મિઠાઈ જરૂર લઈ જવી જોઈએ. એને તમારા સાથી અને બીજા કર્મચારીના સાથે મળીને ખાવું જોઈએ. આથી ઑફિસમાં પ્રમોશનના માર્ગ ખુલે છે. 
webdunia
3. રસોડામાં રાત્રે ઝૂઠા વાસણ નહી મૂકવા જોઈએ. વધારે ઈમરજંસી હોય તો પાણીથી સાફ કરીને મૂકી દો. આથી ધન હાનિ હોવાથી બચશે. 
 

4. ઘરના મેન બારણા પર ક્યારે કૂડાદાન નહી રાખવું જોઈએ. આથી પાડોશીથી દુશમની થઈ જાય છે. 
webdunia

 
 
5. ઘરમાં સવારે થોડા સમય માટે ધાર્મિક ભજન કે મંત્ર વગેરેના ઉચ્ચારણ કરવા જોઈએ. જો પોતે દ્વારા શકત ન હોય તો મોબાઈલ કે પ્લેયર વગેરેમાં મંત્રની ઑડિયો થી વગાડો. આથી ઘરમાં આવતા સંકટ ટળી જાય છે. 

6. મહીનાઆં એક વાર શાકરવાળી ખીર બનાવી જોઈએ અને પરિવાર સાથે ખાવી જોઈએ. આથી ઘરની દરિદ્રતા દૂર થઈને માતા લક્ષ્મીના વાસ હોય છે. 
webdunia
7. બેડ પર બેસીને ભોજન નહી કરવા જોઈએ એનાથી ઘરમાં અશાંતિ ફેલે છે અને ઘરમાં રહેતા વાળા પર કર્જ વધે છે. 

8. જ્યારે પણ ફળ ખાવો તો એના છાલટાને કૂડાદાનની જગ્યા કોઈ ગાય કે બીજા જાનવરને ખવડાવી દેવા જોઈએ. એનાથી તરત જ ધનલાભ થવા લાગે છે. 
webdunia
9. રાત્રે સૂતા પહેલા ઘરના રસોડામાં એક બાલ્ટી પાણી ભરીને રાખવું જોઈએ. એનાથી કર્જથી મુક્તિ મળે છે. આ રીતે જો રાત્રે બાથરૂમમાં બાલ્ટી ભરીને રાખશો તો ઉન્નતિના રસ્તા ખુલી જાય છે. 

10.ક્યારે પણ ઘરમાં કરોળિયાના જાળ અને બીજી ધૂળ માટી એકત્ર થવા ન દો. એનાથી ઘરવાળાના ભાગ્ય પર જાળા થવા લાગે છે. અને બનતા કામ બગડવા શરૂ થવા લાગે છે. 
webdunia
11. ઘરમાં અઠવાડિયામાં એક વાત મીઠાવાળા પાણીથી પોતું કરવું જોઈએ. આથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 
 
12. ઘરમાં બનેલ પૂજાઘરમાં  જળનું કળશ ભરીને રાખો કે કોઈ પણ નાનું વાસણ. જો મંદિર ઈશાન કોણમાં હોય તો પરિવારવાળા માટે શુભ હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધન પ્રાપ્તિ માટે જરૂર અજમાવો કમળકાકડીની માળાના અચૂક ટોટકા