Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આર્થિક નુક્શાન પણ પહોંચાડી શકે છે મની પ્લાંટ

આર્થિક નુક્શાન પણ પહોંચાડી શકે છે મની પ્લાંટ
, સોમવાર, 13 જૂન 2016 (16:52 IST)
મની પ્લાંટ , ધન આપતા જ નહી પણ લઈ પણ લે છે .... જાણો કેવી રીતે
એવી માન્યતા છે કે ઘરમાં મની પ્લાંટ લગાડવાથી સુખ -સમૃદ્ધિ હોવાની સાથે ધનનું આગમન વધે છે. એના કારણે લોકો ઘરમાં આ છોડ લગાવે છે. પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ છોડ ઘરમાં યોગ્ય દિશામાં નહી લાગાવ્યું છે તો આર્થિક નુકશાન પણ ઉઠાવવું પડી શકે છે. 
 
વાસ્તુ શાસ્ત્રીઓના માનવું છે કે મનીપ્લાંટના છોડને ઘરમાં લગાડવા માટે આગ્નેય દિશા ઉચિત દિશા છે. આ દિશામાં આ છોડ લગાડવાથી સકારાત્મક ઉર્જાનું પણ લાભ મળે છે. 

મની પ્લાંટની આગ્નેય એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાના કારણ આ છે કે આ દિશાના દેવતા ગણેશજી છે જ્યારે પ્રતિનિધિ શુક્ર છે. 
webdunia
ગણેશજીની અમંગળના નાશ કરતા છે જ્યારે શુક્ર સુખ સમૃદ્ધિ લાવતા વાળા. આ જ નહી પણ વેળ અને લતાના કારણ શુક્ર ગ્રહને માન્યું છે. આથી મનીપ્લાંટને આગ્નેય દિશામાં લગાવું ઉચિત ગણાય છે. 

 
મનીપ્લાંટ ને ક્યારે પણ ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં  નહી લગાડવા જોઈએ. 
webdunia
આ દિશા એના માટે સૌથી નકારાત્મક ગણાય છે. કારણકે ઈશાન દિશાના પ્રતિનિધિ દેવગુરૂ બૃહસ્પતિ ગણ્યા છે અને શુક્ર અને બૃહસ્પતિમાં શત્રુવત સંબંધ હોય છે. 
 
આથી શુક્રથી સંબંધિત આ છોડ ઈશાન દિશામાં હોવાથી નુક્શાન હોય છે. પણ આ દિશામાં તુલસીનું  છોડ લગાવી શકાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનની ઉણપ દૂર કરવા માટે કરો , 12 રાશિઓના 12 ઉપાય વાંચો.