Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે આ સુંદર મેસેજ લખીને કહો હેપી રોઝ ડે

Rose Day Shayari

happy rose day
, ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (20:33 IST)
happy rose day
Rose Day Shayari in Gujarati  - ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે કારણ કે આ મહિનામાં મોસમ વસંતની હોય છે જે ખૂબ જ ખુશનુમા હોય છે અને આ સાથે જ આ દરમિયાન ગાર્ડનમાં ફુલો પણ ખીલી જાય છે.  આ મહિનામા વર્ષનો સૌથી રોમાંટિક વીક પણ આવે છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં પ્રેમનુ અઠવાડિયુ 7 તારીખથી શરૂ થઈ જાય છે જેમા સૌથી પહેલો દિવસ રોઝ ડે નો છે. ગુલાબને સૌથી સુંદર ફુલ માનવામાં આવે છે અને મિત્રો, સંબંધીઓ અને પોતાના પાર્ટનરને આપવા માટે ખૂબ સારુ સમજવામાં આવે છે.  તેને પ્રેમ અને મૈત્રી બંનેનુ રૂપ માનવામાં આવે છે.  
 
જો તમે સામે રોઝ ડે પર કોઈને ફુલ આપવા માંગો છો તો તમારી ભાવનાઓના હિસાબથી યોગ્ય રંગ પસંદ કરીને સામેવાળાને આપવો  જોઈએ. પણ ફક્ત ગુલાબ પુરતુ નથી. આ સાથે તમે જો કોઈને પ્રેમભર્યો સંદેશ આપવા માંગો છો તો આમાથી કોઈ મેસેજ પસંદ કરી શકો છો. 
 
 
webdunia
happy rose day
1 તમારો આવાજ છે એકદમ ખાસ 
અમને ગમે છે તમારો હસવાનો અંદાજ 
આમ જ નથી બની જતુ કોઈ દિલનુ ખાસ 
આ ગુલાબ સાથે કરીએ છીએ અમે પ્રેમનો આગાઝ 
  Happy Rose Day

webdunia
happy rose day
2. જ્યારથી અમે તમને મળ્યા છીએ 
  અમે હસીએ છીએ ખુશ થઈએ છીએ 
   અને અમારુ જીવન જીવીએ છીએ 
   હેપી રોઝ ડે 
webdunia
happy rose day
3. તમારી એક ઝલકથી જ બની જાય છે અમારો દિવસ
   આ ગુલાબની સાથે કહીએ છીએ કે 
   હવે નથી રહી શકતા તારા વિના 
   Happy Rose Day
webdunia
happy rose day
4.  ફક્ત મિત્ર જ નહી પ્રેમ છો તમે 
    અમારો પૂરો સંસાર છો તમે,
    નથી થવુ અમને કદી તમારાથી દૂર 
    આ ગુલાબ સાથે કહીએ છીએ અમે 
    અમારા જીવવાનો અહેસાસ છો તમે 
    Happy Rose Day

webdunia
happy rose day
5  જીવનની એક હસીન ભેટ 
   વગર બોલે અમે તમારે નામે કરી દીધી 
   તમારો સાથ મેળવીને અમે 
   ઈશ્વર પર વિશ્વાસ કરી લીધો 
webdunia
happy rose day

 
6. આમ તો આખી દુનિયાની 
   ખુશીઓ છે તમારે નામ 
    પણ આ સમયે ફક્ત આ 
   ગુલાબ દ્વારા કરીએ છીએ 
   અમારા પ્રેમનો એકરાર 
   Happy Rose Day 
webdunia
happy rose day
7. હુ ઈચ્છતો હતો કે તેને 
   ગુલાબ રજુ કરુ પણ 
   એ જે પોતે જ એક ગુલાબ છે 
   તેને ગુલાબ આપવાનો શુ ફાયદો 
    Happy Rose Day 
webdunia
Happy Rose Day
8.  આ ફૂલ દ્વારા કહી રહ્યા છે અમે 
    અમારા દિલની વાત 
    કારણ કે તમે છો તો 
     હુ છુ જનાબ 
     Happy Rose Day 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kids Story- લાલ પરી