Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rose day shayari- હેપ્પી રોઝ ડે શાયરી

Rose day shayari- હેપ્પી રોઝ ડે શાયરી
, સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (10:23 IST)
7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. Rose day shayari- હેપ્પી રોઝ ડે શાયરી
webdunia

7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો. 
webdunia

 
મારી દીવાનગીની કોઈ હદ નહી  
તારા વગર મને કઈક યાદ નહી  
હું ગુલાબ છું તારા બગીચાનો 
તારા સિવાય મારા પર કોઈનો અધિકાર નહી 
webdunia
Happy Rose Day 
webdunia

 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rose Day 2023- જુઓ ફૂલ પણ બોલી ગયા, ગુલાબ આપવાથી મળશે આ જવાબ