Publish Date: Tue, 07 Feb 2023 (08:40 IST)
Updated Date: Thu, 11 Apr 2024 (16:37 IST)
Happy Propose Day- પ્રપોઝ ડે શાયરી
મારી દીવાનગીની કોઈ હદ નહી
તારા વગર મને કઈક યાદ નહી
હું ગુલાબ છું તારા બગીચાનો
તારા સિવાય મારા પર કોઈનો અધિકાર નહી
Happy Propose Day- પ્રપોઝ ડે શાયરી
ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
પણ મને ખુશ રાખતા તો આવડે છે
ને મારા માટે તો એ જ બસ છે....
મારી આંખો તને યાદ કરે છે
મારી ભાવના તને પ્રેમ કરે છે
મારા હાથને તારી જરૂર છે
મારા મગજ તને બોલાવે છે
મારું દિલ બસ તારા માટે છે
હું તારા વગર મરી જઈશ
કારણ કે I Love u
Happy Propose Day