Publish Date: Sat, 04 Jan 2020 (17:51 IST)Updated Date: Mon, 06 Jan 2020 (17:54 IST)
makar sankratni
મિત્રો 15 જાન્યુઆરી બુધવારે મકરસંક્રાતિ છે. આ મુખ્ય રૂપથી સૂર્યદેવની પૂજાનો પર્વ છે . જ્યોતિષ મુજબ મકર સંક્રાતિ પર સૂર્યદેવને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી શકાય છે. તો આવો જાણીએ શુ છે એ ઉપાયો