Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અખિલેશે રજુ કરી 191 ઉમેદવારોની પ્રથમ લિસ્ટ, શિવપાલને મળી ટિકિટ

અખિલેશે રજુ કરી 191 ઉમેદવારોની પ્રથમ લિસ્ટ, શિવપાલને મળી ટિકિટ
, શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (12:44 IST)
કોંગ્રેસ સાથે સમાજવાદી પાર્ટીના ગઠબંધનને લઈને જ્યા હાલ સસ્પેંસ કાયમ છે તો બીજી બાજુ શુક્રવારે અખિલેશ યાદવે સપાના 191 ઉમેદવારોની પ્રથમ યાદી રજુ કરી દીધી છે. અખિલેશની પ્રથમ લિસ્ટમાં શિવપાલ સિંહ યાદવનુ પણ નામ છે.  તેમણે જસવંત નગરથી ટિકિટ મળી છે. 
 
અખિલેશે અતીક અહેમદની ટિકિટ કાપી છે. આઝમ ખાનને રામપુરથી ટિકિટ આપવામાં આવી છે. આઝમ ખાનના પુત્ર અબ્બદુલાને સ્વારથી ટિકિટ મળી છે. 
 
કોંગ્રેસ અને સપાના ગઠબંધન પર તો મોહર લાગી ચુકી છે.  પણ મામલો થોડી સીટો પર ફસાયો છે. તેથી અત્યાર સુધી ન તો કોંગ્રેસ કે ન તો અખિલેશે ઉમેદવારી યાદી રજુ કરી હતી.  
 
ક્યા ફસાયો છે મામલો 
 
અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ વધુ સીટો માંગી રહ્યુ છે કારણ કે વર્ષ 2012માં અમેઠીમાં બે સીટો પર કોંગ્રેસ જીતી હતી. અમેઠીમાં વિધાનસભાની 5 સીટો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આગામી ચૂંટણીમાં પાટીદારો, ઠાકોર-OBC અને 'આપ' પડકારરૂપ હોવાથી ભાજપમાં ગભરામણ