Publish Date: Thu, 09 Jun 2022 (00:44 IST)
Updated Date: Wed, 08 Jun 2022 (14:51 IST)
ઘર વિહોણા નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PM Awas Yojana અમલી બનાવેલ છે. જે સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ અરજી કરનારા લાભાર્થીઓના નામ પસંદ કરીને નવી યાદીમાં જાહેર કરવામાં આવેલ છે.
જો તમે પણ આ યોજના માટે અરજી કરી હોય છો, તો PM Awas Yojana List 2022 નામ ચેક આ રીતે કરો