Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રીકૃષ્ણની જેમ રહે છે અદભુત સ્વામી

શ્રીકૃષ્ણની જેમ રહે છે અદભુત સ્વામી
, સોમવાર, 2 મે 2016 (15:49 IST)
ઉજ્જૈન સિંહસ્થ ચાલી રહ્યા છે. જ્યાં દેશ -વિદેશથી લાખો સાધું આવેલા છે. પણ એક એવા સાધુ પણ છે જે ઉજ્જૈનના જ છે અને એ પૂરા મેલા ક્ષેત્રમાં શ્રીકૃષ્ણના વેશ ધારણ કરીને ફરતા રહે છે. એમનું કહેઉં છેકે એમને આ વેશભૂષા પાછલા 12 વર્ષથી બનાવી રાખ્યા છે.  
 
અદભુત સ્વામી શ્રીકૃષ્ણ સાધુ મુજબ સંપૂર્ણ વિશ્વ કૃષ્ણમય છે. સ્વામીજી મુજબ એ શ્રીકૃષ્ણ્ની લીલાઓના જ્ક પ્રચાર કરે છે. શ્રીકૃષ્ણ જેવી વેશભૂષામાં રહેતા સ્વામીજીમાં એક જુદી ખાસિયત છે કે એને એક  કાળો ચશ્મા પન લગાવી રાખ્યા છે. 
 
આગર રોડ ઉજ્જૈન નિવાસી સ્વામીજીના પગમાં બંગળી ,રંગ બેરંગે પોશાક  , હાથમાં બંગળી ગલામાં નગની માળાઓ અને હાથમાં વાંસળી ધારણ કરી રાખી છે. 
 
12 વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણની વેશભૂષામાં જીવન ગુજારાતા અદભુત સ્વામી શ્રીકૃષ્ણ દેશ-વિદેશ ફરી આવ્યા છે. અદભુત સ્વામી મુજબ ગ્રેજુએશનની શિક્ષા લીધા પછી એની સાથે ભગવાન શ્રીકૃષ્ણની એવી કૃપા થઈ કે એને ભગવાન શ્રીકૃષ્ણની વેશભૂષાની રીતે એમનો જીવન વ્યતીત કરાવા શરૂ કરી દીધા. 
 
અદભુત સ્વામી શ્રીકૃષ્ણ જે જગ્યા પણ ભ્રમણ કરે છે , ત્યાં લોકો એને અંદર પ્રભુની છવિ જોઈએ એકત્ર થઈ જાય છે. એ વાંસળીની ધુન પર નૃત્ય કરીને પણ ભગવાન શ્રીકૃષ્ણની શિક્ષાઓના પ્રચાર કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રૂપિયા આપો અને ફોટા લઈ લો....