ઉજ્જૈનના સિંહસ્થ મેળમાં આજે પરી અખાડાની પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ જિંદા સમાધિ લેવા માટે 10 ફીટ ગહરા ખાડામાં ઉતરી ગઈ. ત્યારબાદ બધા સુરક્ષા કર્મી અને આરએફ એફના જવાન માં હડકંપ થઈ ગયા. એ જ સમયે શિવરાહજસિંહ ચૌહાન પણ ઉજ્જૈનમાં જ હતા આથી બધા અધિકારીઓના હાથ પગ ફૂલવા લાગ્ય બધા અધિકારીઓ ગભરાઈ ગયા.
કારણ કે પરી અખાડા મહિલાઓના અખાડા છે અને એને પર્યાપ્ત સુવિધા અને માન ન મળતા એ નારાજ થઈ ગયા હોવાના કારણે આજે સમાધિ લેવા ઉતરી ગઈ છે.
અને આ સાધ્વી એટલે અખાડાની પ્રમુખ સાધ્વી માત્ર શિવરાજ સિંહ ચૌહાન સાથે વાત કરવા માટે જ જિદ કરી રહી છે. આ સાધ્વી ના નામ ત્રિકલા ભવંતા છે. આખરે પ્રશાસનએ ઘણી મેહનત અને કોશિશ કર્યા પછી આશરે 2 કલાક પ્છી સાધ્વીને ખાડાથી બહાર કાઢ્યા પણ
ત્રિકલા ભવંતા એ આ ચેતવણી આપી છે કે જો 24 કલાકમાં માંગણી પૂરી નહી થાય તો એ ફરી સામાધિ માટે જશે. તમને જણાવી દે કે ત્રિફલા ઘણા દિવસોથી નશન પર જ છે. અને એને કાલે જ હોસ્પીટલથી રજા મળી છે. પ્રભારી મંત્રીએ એને વ્ય્વસ્થા ઉપલબ્ધ કરાવાના આશ્વાસન આપ્યા હતા પણ વ્યવસ્થા ન મળતા ભવંતાએ ગુસ્સામાં એમની માગણી મનાવવા માટે આ સમાધિની કોશિશ કરી.