Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે મોક્ષ

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે મોક્ષ
, મંગળવાર, 8 ડિસેમ્બર 2015 (16:04 IST)
ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે  મોક્ષ 
 
જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમને ખબર હશે કે એમના 12 મુખ્ય જ્યોર્તિલીંગ છે જે આખા ભારતમાં છે આમાંથી એક છે મહાકાલેશવર મંદિર જે ભારતના બાર જ્યોર્તિલીંગ માંથી એક છે. 
 
આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહરમાં વસાયેલું છે. 
માનવું છે કે જે માણસ આ જ્યોતિલિંગના દર્શન કરે છે એને મોક્ષ મળે છે . મહાભારતમાં અને મહાકવિ કાલિદાસના મેઘદૂતમાં ઉજ્જયિનીની ચર્ચા કરતા આ મંદિરની પ્રશંસા કરી છે. 
 
આકાશે તારકેલિંગમ ,પાતાલે હાટકેશ્વરમ 
મૃત્યૂલોકે ચ મહાકાલમ ,ત્રયલિંગમ નમોસ્તુતે 
 
એટલે કે આકાશમાં તારક લિંગ ,પાતાલમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશવર થી મોટું કોઈ જ્યોતિલિંગ નહી છે. આથી મહાકાલેશવરને પૃથ્વીના અધિપતિ ગણ્યા છે. એટલે કે એ જ સંપૂર્ણ પૃથ્વીના એકમાત્ર રાજા છે. આવો જાણીએ આ મંદિરના વિશે.... 
જાણો મહાકાલેશ્વર મંદિરની આ વાતો જાણો વિશે.. 
webdunia

દક્ષિણમુખી જ્યોતિલિંગ 
 
શંકરજીનો આ અનોખું મંદિર બીજા મુખ્ય 12 જ્યોતિલિંગમાં એક માત્ર દક્ષિણમુખી જયોતિલિંગ છે. શાસ્ત્રો મુજબ દક્ષિણ દિશાના સ્વામી પોતે ભગવાન યમરાજ છે ત્યારે જે પણ માણસ આ મંદિરમાં આવીને ભગવાન શિવના સાચા મનથી પ્રાર્થના કરે છે એને મૃત્યૂ સમયે યમરાજ દ્વારા અપાતી યાતનાઓથી મુક્તિ મળે છે. 
webdunia

અકાળ મૃત્યૂ ટાળે છે શિવજી 
દેશ દુનિયાથી ઘણા લોકો અહીં આથી પણ દર્શન કરવા આવે છે જેથી એ એમની અકાળ મૃત્યૂને ટાળી શકે છે અને સીધા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. 
webdunia

બધી ઈચ્છાઓ પૂરી કરે છે 
 
ભગવાન શિવ એમના ભક્તની બધી ઈચ્છાઓ પૂરી કરે છે જો તમને તમારી મનોકામના પૂરી કરવી છે તો અહીં આવીને એક વાર દર્શન જરૂર કરો , જેથી તમારા ધન-ધાન્ય, નિરોગી શરીર, લાંબી આયુંષ્ય , સંતાન વગેરે બધું પ્રાપ્ત થશે. 
 
webdunia

પૃથ્વીના કેંદ્ર છે મહાકાલ 
 
વિદ્ધાનોના કહેવું છે કે  મહાકાલેશવર જ્યોતિલિંગ સંપૂર્ણ પૃથ્વીના કેંદ્ર બિંદુ છે અને સંપૂર્ણ પૃથ્વીના રાજા ભગવાન મહાકાલ અહીં થી જ પૃથ્વીના ભરણ પોષણ કરે છે. 


ગાયના ઉપલોથી થાય છે ભસ્માર્તી 
અહીં પહેલા મહાકાળની ભસ્મ આરતી તાજા મુર્દાના રાખના પ્રયોગ કરતા હતા પણ મહાત્મ ગાંધીના આગ્રહ પછી શાસ્ત્રીય વિધિથી નિર્મિત ઉપ્લ -રાખથી ભમાર્તી થાય છે. 
 
webdunia

ગાયના ઉપલોથી થાય છે ભસ્માર્તી 
અહીં પહેલા મહાકાળની ભસ્મ આરતી તાજા મુર્દાના રાખના પ્રયોગ કરતા હતા પણ મહાત્મ ગાંધીના આગ્રહ પછી શાસ્ત્રીય વિધિથી નિર્મિત ઉપ્લ -રાખથી ભમાર્તી થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati