Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

How to reach ujjain simhastha 2016 ? ઉજ્જૈન કેવી રીતે પહોંચીએ?

How to reach ujjain simhastha 2016 ? ઉજ્જૈન કેવી રીતે પહોંચીએ?
, ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (16:27 IST)
ઉજ્જૈન ભારતમાં ક્ષિપ્રા નદી કાંથે વસાયેલા મધ્યપ્રદેશના એક મુખ્ય ધાર્મિક નગર છે. 
 
વાયુ સેવા દ્વારા 
 
ઉજ્જૈન શહરના સૌત્જી પાસ ઈન્દૌરના દેવી અહિલ્યાબાઈ હોલકર હવાઈ અડ્ડા છે જે અહીંથી 55 કિમીની દૂરી પર છે. પર્સનલ અને સાર્વજનિક ઘરેલૂ વિમાન 
 
સેવાઓના માધ્યમથી ઈન્દૌર હવાઈ અડ્ડા ભારતના બીજા મહ્ત્વપૂર્ણ શહરોથી સંકળાયેલા છે. પર્યટક ઉજ્જૈન સુધી આવા માટે ઈન્દૌર હવાઈ અડ્ડાથી ટેક્સી પણ લઈ 
 
શકે છે. 
 
ઉજ્જૈન 55 કિમી દૂર ઈન્દૌર હવાઈ મથક (IDR)ઈન્દૌર, મધ્યપ્રદેશ
 
ઉજ્જૈન 172 55 કિમી દૂર ભોપાલ હવાઈ મથક (BHO)ભોપાલ, મધ્યપ્રદેશ
 
 
ટ્રેન દ્વારા 
 
ઉજ્જૈન જંકશન રેલ્વે સ્ટેશનના મુખ્ય રેલ્વે સ્ટેશન છે જે ભારતના બધા મુખ્ય રેલ્વે સ્ટેશનોથી સંકળાયેલા છે. પર્યટક ઉજ્જૈંથી ઈંદોર , દિલ્હી , પુણે ,મુંબઈ ,
ચેન્નઈ, કલકત્તા ,જમ્મૂ ,ભોપાલ , જયપુર , વારાણસી , ગોરખપુર , અહમદાબાદ , વડોદરા , હૈદરાબાદ , બેંગલોર  અને બીજા મોટા શહેરો માટે સીધી રેલગાડી લઈ શકો છો. 
 
સડક માર્ગ 
આ શહર સારી રીતે રાજ્ય સડક પરિવહનની સાર્વજનિક બસ દ્વારા સંકળાયેલા છે. ભોપાલ( 183કીમી) ઈન્દૌર (55 કીમી) અહમદાબાદ (400) કિમી અને ગ્વાલિયર (450 કિમી) થી ઉજ્જૈન માટે નિયમિત બસો ઉપલબ્ધ છે આ સિવાય આ માર્ગ પર પર્યટન નિયમિત રૂપથી ડીલક્સ એસી અને સુપરફાસ્ટ વસના લાભ ઉઠાવી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati