Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tarak Mehta ka Oolta Chashma ના ચંપક ચાચાને લોકોની સામે માંગવી પડી માફી, શોમાં થયુ વિવાદ

Tarak Mehta ka Oolta Chashma ના ચંપક ચાચાને લોકોની સામે માંગવી પડી માફી, શોમાં થયુ વિવાદ
, બુધવાર, 4 માર્ચ 2020 (10:57 IST)
મુંબઈની ભાષા હિંદી કહેતા પર આપત્તિ થયા ટીવી સીરીયલ "તારક મેહતાનો ઉલ્ટા ચશ્મા" નાટકનો એમએનએસએ વિરોધ કર્યુ છે. 
એમએન એસએ શોના પ્રોડ્યૂસર અને ડાયલોગ બોલનાર ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટથી માફી માંગવાની માંગણી કરી છે. જે પછી હંગામો વધતુ જોઈ ચંપક ચાએ એમએનએસ કાર્યકર્તાઓથી માફી માંગી પણ એમએનએસ MNS અત્યારે પણ અડી છે કે શોના માધ્યમથી જ મહારાષ્ટ્રના લોકોની તે માફી માંગીએ નહી તો તે શોની શૂટિંગ નહી થવા દેશે. 
 
હકીહતમાં સોમવારે પ્રસારિત થયેલા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના એપિસોડમાં એક સીનમાં ચંપક ચાચાએ કહ્યુ કે મુંબઈની ભાષા હિંદી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ એમએનએસએ ધમકી આપી નાખી કે જો શોના પ્રોડ્યૂસર અને કળાકારએ શોના માધ્યમથી બધા મરાઠી જનતાથી માફી નહી માંગે ત્યાર સુધી શોની શૂટિંગ નહી થવા દઈશ. 
 
એમએનએસ નેતા અમય ખેપકર એ કહ્યુ કે આ લોકોને તમિલનાડુની ભાષા, ગુજરાતની ભાષા કઈ છે આ ખબર છે પણ દિલ મુંબઈમાં તે કામ કરતા રહે છે તેમની ભાષા કઈ છે આ ખબર નથી. હિંદી અમારી રાષ્ટ્ર ભાષા પણ નથી/ જો શોમા પ્રોડ્યૂસર અને કળાકારએ શોમા માધ્યમથી બધા મરાઠી જનતાની માફી નથી ંગી તો અમે તેમનો ચશ્મો ઉલ્ટો કરી નાખીશ. 
 
એમએનએસના કેટલાક કાર્યકર્તા શોના સેટ પર પહોંચ્યા જ્યાં ચંપક ચાચાની ભૂમિકા કરનાર અમિત ભટ્ટએ લિખિત રૂપથી એમએનએસ અને મહારાષ્ટ્રની જનતાની માફી માંગી તેમના પત્ર માં ભટ્ટએ લખ્યુ કે મે ભૂલથી મુંબઈની ભાષા હિંદી કહ્યુ કારણકે સ્ક્રિપ્ટમાં આવુ જ લખ્યુ હતું. તોય પણ હું માફી માંગુ છુ કારણકે મરાઠી ભાષા પર અમને ગર્વ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - છાત્રાનો સવાલ