Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'કુછ રંગ પ્યાર કે એસે ભી' ની એરિકાનો હૉટ બિકિની અવતાર...

'કુછ રંગ પ્યાર કે એસે ભી'  ની એરિકાનો હૉટ બિકિની અવતાર...
, શુક્રવાર, 18 મે 2018 (17:29 IST)
સીરિયલ કુછ રંગ પ્યાર કે એસે ભી ની જાણીતી અભિનેત્રી એરિકા ફર્નાડિસ તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ તસ્વીરોને કારણે ચર્ચામાં છે. 
 
તાજેતરમાં જ એરિકાએ પોતાના ઈંસ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી પોતાની એક બોલ્ડ તસ્વીર શેયર કરી છે. આ તસ્વીરમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. 
 
પોતાની બોલ્ડ તસ્વીરમાં એરિકા પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. એરિકાની આ તસ્વીરના હજારો ચાહકો છે. 
webdunia
આવુ પહેલીવાર નથી જ્યારે એરિકાએ પોતાના ચાહકોને વચ્ચે બોલ્ડ તસ્વીરોને શેયર કરી છે. 
 
આ અગાઉ પણ એરિકા અનેકવાર પોતાની બોલ્ડનેસનો જલવો બતાવી ચુકી છે. 
 
પોતાની એક્ટિંગના કેરિયર પહેલા એરિકા મિસ ઈંડિયા 2012માં ભાગ લઈ ચુકી છે. 

webdunia
આ ટીવી અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની ફોટોથી ખૂબ ચર્ચા મેળવી લે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એકતા કપૂરની નાગિન 3માં સુરભિ જ્યોતિના કેરેક્ટરને લઈને એક મોટો Twist