ધમાકેદાર TV શૉ બોલો કેટલા ટકા Photo : Instagram હવે તમને પણ ગમશે સવાલો. કારણ કે કલર્સ ગુજરાતી પર આવી રહ્યો એક નવો ગેમ શો, બોલો કેટલા ટકા. જ્યાં સવાલોના સાચા જવાબ તમને જીતાડશે ઇનામ જોવાનું ચૂકતા નહીં.જુઓ બોલો કેટલા ટકા, ૨૧ ઓગસ્ટથી દર શનિ અને રવિવારે, રાત્રે ૯:00pm