Publish Date: Sat, 23 Jul 2022 (16:41 IST)
Updated Date: Sat, 23 Jul 2022 (16:50 IST)
-ટીવી એક્ટર દિપેશનું નિધન
- 'મલખાન'નું પાત્ર ભજવતો હતો.
- ક્રિકેટના મેદાનમાં પડ્યો અને મૃત્યુ પામ્યો
Malkhan of Bhabi Ji Ghar Par Hai AKA Deepesh Bhan passed away: ફેમસ ટીવી શો 'ભાબી જી ઘર પર હૈં'માં મલખાનનું પાત્ર ભજવીને લોકોને હસાવનાર અભિનેતા દિપેશ ભાન.(Deepesh Bhan)નું અવસાન થયું છે. 11 મે 1981ના રોજ જન્મેલા દીપેશે માત્ર 41 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી હતી. મળતી માહિતી મુજબ, અભિનેતા શુક્રવારે ક્રિકેટ રમતી વખતે પડી ગયો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
webdunia
Publish Date: Sat, 23 Jul 2022 (16:41 IST)
Updated Date: Sat, 23 Jul 2022 (16:50 IST)