Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્વેતા તિવારી અને અભિનવ કોહલી લગ્નબંધનમાં બંધાયા (જુઓ ફોટા)

શ્વેતા તિવારી અને અભિનવ કોહલી લગ્નબંધનમાં બંધાયા (જુઓ ફોટા)
32 વર્ષીય શ્વેતા તિવારીએ 13 જુલાઈના રોજ પોતાના બોયફ્રેંડ અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધા. આ શ્વેતાના બીજા લગ્ન છે. આ પહેલા તેણે રાજા ચૌધરી સાથે માત્ર 18 વર્ષની વયે જ લગ્ન કરી લીધા હતા. જે થોડા વર્ષો બાદ તૂટી ગયુ.
P.R


રાજા દ્વારા શ્વેતાને પલક નામની એક પુત્રી પણ છે. શ્વેતાએ લગ્ન પહેલા પલકની પણ મંજૂરી લીધી હતી કે તે લગ્ન કરે કે નહી. પલકે હા કહ્યા પછી ખૂબ જ સમજી વિચારીને શ્વેતાએ લગ્ન કરવાનું નક્કી કર્યુ.
webdunia
P.R



અભિનવ કોહલી સાથે શ્વેતાનો રોમાંસ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેવટે તેમણે તેને સંબંધોની ડોરથી બાંધી લીધો. શ્વેતા, અભિનવ અને પલક આ લગ્નથી ખૂબ જ ખુશ છે.
webdunia
P.R

શ્વેતાના લગ્નમાં ઘણા ટીવી કલાકાર હાજર હતા. ભોજપુરી ફિલ્મોના સ્ટાર મનોત તિવારી પણ આ પ્રસંગે હાજર હતા.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati