Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'બિગ બોસ'માં આવશે વિશ્વની સૌથી નાની મહિલા જ્યોતિ આમગે

'બિગ બોસ'માં આવશે વિશ્વની સૌથી નાની મહિલા જ્યોતિ આમગે
P.R

બિગ બોસ સીઝન 6માં પોતાના 'કુછ હટકે'ના સ્લોગન પર કાયમ છે. બિગ બોસ હવે કંઈક અલગ કરવા માટે વિશ્વમાં સૌથી ઓછી ઉંચાઈવાળી મહિલાના રૂપમાં ગ્રિનીઝ બુક ઓફ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવી ચુકેલી જ્યોતિ આમગ બિગ બોસના ઘરની મહેમાન બનશે.

webdunia
P.R

જ્યોતિને વાઈલ્ડ કાર્ડ દ્વારા ઘરમાં મોકલવામાં આવશે મહારાષ્ટ્રના નાગપુરની રહેનારી જ્યોતિને આ અઠવાડિયે બિગ બોસના ઘરમાં મોકલવામાં આવશે. જ્યોતિનો જન્મ 16 ડિસેમ્બર 1993માં થયો. હાલ તેમની પાસે વિશ્વની સૌથી નાની સ્ત્રી હોવાનો વર્લ્ડ રેકોર્ડ ખિતાબ છે.

webdunia
P.R

webdunia
P.R

webdunia
P.R

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati