Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપિલની સુમોનાનુ સીક્રેટ વીડિયો હુઆ વાયરલ

કપિલની સુમોનાનુ સીક્રેટ વીડિયો હુઆ વાયરલ
, ગુરુવાર, 30 જૂન 2016 (12:21 IST)
ધ કપિલ શર્મા શો માં કપિલ શર્માની સાથે નજર આવનારી સુમોના ચક્રવર્તીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા સુમોના સિગરેટની મજા લેતી જોવા મળી રહી છે. આ વીડિયો શૂટ દરમિયાન થનારા બ્રેકનો છે.  અન્ય લોકો સેટ તૈયાર કરી રહ્યા છે અને સુમોના ધૂમ્રપાન કરી રહી છે. રજુ છે આ વીડિયો માટે લેવામાં આવેલ ફોટો. 
 
 
(ચેતાવણી : ધૂમ્રપાન કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે) 

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છોકરી વિનાનું ગામ - સ્ત્રીભૃણ હત્યાનો મહત્વનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ