તરૂણદીપ રાય (તીરંદાજ)
2005 તીરંદાજીમાં શાનદાર પ્રદર્શન માટે અર્જુન અવાર્ડ
15મા એશિયન ગેમ્સમાં કાંસ્ય પદક જીતનારી તીરંદાજી ટીમના સભ્ય
16મા એશિયાઈ રમતોમાં તીરંદાજીમાં વ્યક્તિગત પુરૂષ રજત પદક જીતનાર પ્રથમ ભારતીય
વિશ્વ ચેંપિયનશિપમાં બે વાર રજત પદક
ભારતીય થળ સેનામાં કાર્યરત