Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Environment Day 2025 Wishes, Quotes, Messages In Gujarati - પર્યાવરણ દિવસની શુભેચ્છા

World Environment Day
, બુધવાર, 4 જૂન 2025 (12:47 IST)
World Environment Day
World Environment Day - વિશ્વ પર્યાવરણ દિવસ પર દર વર્ષે 5 જૂન ના રોજ ઉજવાય છે.  આખા વિશ્વમાં 5 જૂનના રોજ લોકો પર્યાવરણ દિવસ ઉજવે છે. જેનો ઉદ્દેશ્ય ફક્ત લોકોને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવાનો છે. વિશ્વ પર્યાવરણ (Paryavaran Diwas) દિવસ પર દર વર્ષે 5 જૂન ના રોજ ઉજવાય છે.   પર્યાવરણ વિના માનવ જીવન અશક્ય છે. કુદરત માનવીના સ્વસ્થ જીવન માટે ઘણું બધું આપે છે. બદલામાં, માનવી પર્યાવરણને પ્રદૂષિત કરે છે અને પ્રકૃતિનું શોષણ કરે છે. લોકોને જાગૃત કરવા અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે દર વર્ષે 5 જૂને પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પૃથ્વીને રહેવા યોગ્ય બનાવવા માટે, વૃક્ષો અને છોડને બચાવી શકાય છે અને પર્યાવરણીય પ્રદૂષણનું કારણ બને તેવી પ્રવૃત્તિઓ ઘટાડી શકાય છે. આ કાર્ય માટે, આપણે બધાએ સાથે મળીને પગલાં ભરવા પડશે અને બાકીના લોકોને આ અંગે જાગૃત કરવા પડશે.
 
વિશ્વ પર્યાવરણ દિવસ પર તમે તમારા મિત્રો અને સંબંધીઓને પરિચિત લોકોને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેમને સંદેશ મોકલી શકો છો તો અમે તમારે માટે લાવ્યા છે કેટલાક સંદેશ જેને તમે તમારા મિત્રો સાથે શેયર કરી શકો છો.  
webdunia
World Environment Day
 
1 . માતાની મમતા અને વૃક્ષનુ દાન 
  બંને કરે છે જન-જનનુ કલ્યાણ 
    Happy Environment Day 2025  
 
webdunia
World Environment Day
2 સ્વચ્છ પર્યાવરણ પાણી અને હવા 
  છે જીવનની અણમોલ દવા 
  પર્યાવરણ દિવસની શુભકામના 
webdunia
World Environment Day
3. શહેર શુ જુએ કે દરેક જગ્યાએ જાળા પડી ગયા 
    એવી ગરમી છે કે પીળા ફુલ કાળા પડી ગયા 
  
Happy Environment Day 2025    
 
webdunia
Happy Environment Day 2025
4. ચાલો આજે આ જમીનને 
ફરીથી જન્નત બનાવીએ 
રોજ નહી તો આજે
 બે-ચાર છોડ લગાવીએ 
Happy Environment Day 2025   
 
webdunia
Happy Environment Day 2025
5. ગ્લોબર વોર્મિંગથી સંકટમાં છે જાન 
  પર્યાવરણની રક્ષા કરવી સૌની શાન 
પર્યાવરણ દિવસની શુભકામના 
 
 
webdunia
Happy Environment Day 2025
6.  જ્યારે થશે આ ઘરતી પર પર્યાવરણનુ સન્માન 
 ત્યારે થશે સુરક્ષિત સૌની જાન 
 પર્યાવરણ દિવસની શુભેચ્છા 
webdunia
Happy Environment Day 2025
 
7. આવો આજે આ સંકલ્પ ઉઠાવીએ 
   આજથી પર્યાવરણને નષ્ટ થતા બચાવીએ 
Happy Environment Day 2025   
 
  
webdunia
Happy Environment Day 2025
8. જ્યારે ચારે બાજુ હરિયાળી છવાય છે 
ત્યારે માણસના જીવનમાં ખુશીઓ આવે છે 
પર્યાવરણ દિવસની શુભેચ્છા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે જ શું ખાવું જોઈએ, જેનાથી ફાસ્ટિંગ શુગર રહે કંટ્રોલ