Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shradhanjali Quotes in Gujarati : ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સંદેશ

Condolence
, શુક્રવાર, 20 જૂન 2025 (14:16 IST)
Shok Sandesh Rip Message Status: પ્રિયજન ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવવું સહેલું નથી. તે એક એવો ઘા છે જે બહારથી દેખાતો નથી, પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ઘણીવાર લોકો એવું વર્તન કરે છે કે જાણે કોઈના ગયા પછી તેમને બહુ કંઈ ફરક જ ન પડ્યો હોય, પરંતુ આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ, તેમની ગેરહાજરીનુ દુ:ખ દરેક ક્ષણે દિલમાં રહે છે.
webdunia
shok sandesh
1. મૃત્યુ સત્ય છે અને શરીર નશ્વર છે  
 આ જાણવા છતા પણ કોઈ સ્વજન જવાનુ દુ:ખ થાય છે 
આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે 
દિવંગત આત્માને શાંતિ અને મોક્ષ પ્રદાન કરે 
webdunia
shok sandesh
 
2. આ સંસાર પ્રકૃતિના નિયમોને અધીન છે 
   અને પરિવર્તન એક નિયમ છે 
   શરીર તો માત્ર એક સાધન છે 
   આ દુ:ખ ની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ 
  દિવંગત આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 
webdunia
shok sandesh
 
3. હુ જે અનુભવ કરી રહ્યો છુ 
   તે શબ્દનુ વર્ણન કરી શકાતુ નથી 
  મારી પાર્થના તમારા અને તમારા પરિવાર સાથે છે 
   ઈશ્વર પવિત્ર આત્માને શાંતિ આપે  
webdunia
shok sandesh
4. જીવન એક સંયોગ માત્ર છે 
   સુખ અને દુ:ખ  ક્રમવાર આવે છે 
   ઈશ્વર તમને હિમંત અને 
   દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે 
webdunia
Shradhanjali Quotes in Gujarati
 5.  દુ:ખ કેટલુ પણ મોટુ કેમ ન હોય 
     ધૈર્ય અને સંતુલન રાખો 
     સમય તમને હારવા નહી દે 
webdunia
Shradhanjali Quotes in Gujarati
6.   વિખૂટો પડ્યો કંઈક એવી રીતે કે 
     ઋતુ જ બદલાઈ ગઈ 
     એક વ્યક્તિ આખા શહેરને
     વિરાન કરી ગયો 
     ઈશ્વર પવિત્ર આત્માને શાંતિ આપે 
webdunia
Shradhanjali Quotes in Gujarati
7.  તેમના નિધન થી ઊંડુ દુ:ખ થયુ 
    બધા માટે અપૂરણીય ક્ષતિ છે 
    ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે  
webdunia
Shradhanjali Quotes in Gujarati
8. પરિવાર જેનુ મંદિર હતુ 
   સ્નેહ જેની શક્તિ હતી 
   પરિશ્રમ જેનુ કર્ત્યવ્ય હતુ 
   પરમાર્થ જેની ભક્તિ હતી 
   આવા આત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે 
   દિવંગત આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 
webdunia
Shradhanjali Quotes in Gujarati
9. વાત કડવી પણ સત્ય છે 
    મૃત્યુ જ જીવનનુ સત્ય છે 
    ઈશ્વર પવિત્ર આત્માને શાંતિ આપે 
webdunia
Shradhanjali Quotes in Gujarati
10 હવે ભલે જ સાથે ન હોય  
  યાદ સુગંધ આપતી રહેશે  
  જીવનના દરેક મોડ પર 
  તારી યાદ આવતી રહેશે 
  ભાવભીની શ્રદ્ધાંજલિ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Red Flag boys- આ 5 પ્રકારના છોકરાઓ સૌથી મોટા ખતરાના સંકેતો છે