ગુજરાતી સુવિચાર -જીવનમાં બે વાત શીખી લ્યો

મંગળવાર, 11 જૂન 2019 (13:29 IST)
જીવનમાં બે વાત શીખી લ્યો
એક માફ કરવાનુ અને બીજુ શાંત રહેવાનુ 
તમે એવી તાકત બની જશો કે 
પહાડ પણ તમને રસ્તો આપી દેશે 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Importance of Yoga - યોગ શું છે, જાણો તેનુ મહત્વ ..