Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Teacher's Day Quotes - શિક્ષક દિવસની શુભેચ્છા સંદેશ

teachers day
, શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2023 (15:41 IST)
teachers day
 Teachers Day  Quotes in Gujarati 
અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનની જ્યોત પ્રગટાવી છે 
તમારી સાથે રહીને અમે શિક્ષણ મેળવ્યુ છે 
ખોટા માર્ગે ભટકી ગયા અમે જ્યારે 
તો તમે જ અમને સાચો માર્ગ બતાવ્યો છે 
Happy Teacher's Day 
 
 
ગુરૂ તમારા ઉપકારનુ 
કેવી રીતે ચુકવુ મોલ 
લાખ કિમતી ધન હશે
ગુરૂ છે અણમોલ 
Happy Teacher's Day 
 
 
મારા જેવા શૂન્ય ને 
શૂન્ય નુ જ્ઞાન બતાવ્યુ 
દરેક અંક સાથે શૂન્ય 
જોડવાનુ મહત્વ સમજાવ્યુ 
Happy Teacher's Day 
 
 
જે અમને બનાવે માણસ 
અને આપે સાચા-ખોટાની ઓળખ 
દેશના એ નિર્માતાઓને
અમે કરીએ છીએ શત શત પ્રણામ 
Happy Teacher's Day 
 
 
અક્ષર-અક્ષરથી કરીને શરૂઆત 
આપે છે અમને અક્ષરજ્ઞાન 
જીવન શુ છે સમજાવે છે 
એ જ તો આપણા સાચા ગુરૂ કહેવાય છે 
Happy Teacher's Day 
 
 
આપણા જીવન માટે આપણે 
મા-બાપના ઋણી છીએ 
પણ એક સારા વ્યક્તિ માટે 
આપણે એક શિક્ષકના ઋણી છીએ 
Happy Teachers Day 
 
 
આપ્યો જ્ઞાનનો ભંડાર અમને 
કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને 
છીએ આભારી એ ગુરૂઓના અમે 
જો કર્યા કૃતજ્ઞ અપાર અમને 
Happy Teacher's Day 
 
 
ખુશનસીબ છીએ કે ગુરૂ 
મેળવ્યા તમારા જેવા 
જેમણે અમને આપ્યુ 
અણમોલ જ્ઞાન એવુ 
જીવનની દરેક પરીક્ષામાં 
રહ્યા ઉત્તમ અમે
અમને સર્વશ્રેષ્ઠ માણસ 
બનાવ્યા એવા 
Happy Teacher's Day 
 
 
વ્યર્થ જીવનના મુસાફર હોતા 
તમે ન હોતા તો અમે ન હોતા 
શુ દુનિયામાં અમે કંઈ જ ન હોતા 
જો તમારા શિખવેલા સબક ન હોતા 
Happy Teacher's Day 
 
ગુરૂનુ મહત્વ ક્યારેય ઓછુ નહી થાય 
ભલે કેટલા પણ વિકસિત આપણે થઈ જાય 
આમ તો ઈંટરનેટ પર છે દરેક પ્રકારનુ જ્ઞાન 
પણ એ આપણને નથી આપતુ સાચા-ખોટાનુ જ્ઞાન 
Happy Teacher's Day 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડિલીવરી પછી જરૂર કરાવવી મસાજ, જાણો આ ફાયદા