Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 March 2025
webdunia

માલામાલ થવા માટે 1 ગ્લાસ ગાયના દૂધના આ ઉપાયો અજમાવો

, શુક્રવાર, 21 જુલાઈ 2017 (09:36 IST)
શાસ્ત્રો મુજબ ગાયના શરીરમાં તેંત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાય ઓક્સીજન ગ્રહણ કરીને ઓક્સીજન જ છોડે છે. ગાયનુ મૂત્ર, છાણ, દૂધ વગેરે બધા અનેક પ્રકારની બીમારીઓનો નાશ કરનારા હોય છે. ગાયના દૂધનુ સેવન કરવાથી જાડાપણાની સમસ્યા થતી નથી. શક્ય હોય તો એક ગાય ઘરમાં મુકવાથી દરિદ્રતા આવતી નથી. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાળસર્પ દોષ હો તો આ ઉપાય કરવો જોઈએ. ઉપાય મુજબ શ્રેષ્ઠ મુહૂર્તમાં કે નાગપંચમીના દિવસે કોઈ પવિત્ર વહેતી નદીમાં દૂધ પ્રવાહિત કરો. દૂધ પ્રવાહિત કરતી વખતે કાલસર્પ દોષથી મુક્તિ માટે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો. આવુ કરવાથી ચોક્કસ જ કાલસર્પ દોષનો ખરાબ પ્રભાવ દૂર થવા માંડશે. આ ઉપાયને સમય સમય પર કરતા રહો. 
webdunia

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર સાથે સંબંધિત દોષ છે તો તેને દૂધનુ દાન કરવુ જોઈએ. કોઈપણ ગરીબ બાળકને  દૂધ પીવા આપો. આ ઉપરાંત કોઈ સુહાગન સ્ત્રીને દૂધથી બનેલી મીઠાઈ આપી શકો છો. કોઈપણ અઠવાડિયાના રવિવારે એક ગ્લાસ દૂધનો તાંત્રિક ઉપાય કરશો તો તમે પૈસાનુ સુખ પ્રાપ્ત કર્શો. આ તાંત્રિક ઉપાય કરવા માટે તમારે રવિવારે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધ ભરીને તમારા માથા પાસે મુકીને સૂવાનુ છે. આ માટે ધ્યાન રાખો કે ઉંઘમાં દૂધ ઢોળાવવુ જોઈએ નહી. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર સાથે સંબંધિત દોષ છે તો તેને દૂધનુ દાન કરવુ જોઈએ. કોઈપણ ગરીબ બાળકને  દૂધ પીવા આપો. આ ઉપરાંત કોઈ સુહાગન સ્ત્રીને દૂધથી બનેલી મીઠાઈ આપી શકો છો. કોઈપણ અઠવાડિયાના રવિવારે એક ગ્લાસ દૂધનો તાંત્રિક ઉપાય કરશો તો તમે પૈસાનુ સુખ પ્રાપ્ત કર્શો. આ તાંત્રિક ઉપાય કરવા માટે તમારે રવિવારે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધ ભરીને તમારા માથા પાસે મુકીને સૂવાનુ છે. આ માટે ધ્યાન રાખો કે ઉંઘમાં દૂધ ઢોળાવવુ જોઈએ નહી. 
 
જો કોઈ વ્યક્તિ રોજ પીપળની જડમાં કાચુ દૂધ અને જળ અર્પિત કરે છે તો તેને બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. એવુ કહેવાય છે કે પીપળના વૃક્ષમાં બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે.  આ જ કારણે જે પણ વ્યક્તિ પીપળમાં કાચુ દૂધ અર્પિત કરે છે તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. દૂધ અને જળ અર્પિત કર્યા પછી પીપળની પરિક્રમા પણ કરવી જોઈએ. કોઈ સ્ત્રીનો વારેઘડીએ ગર્ભપાત થઈ જાય છે તો તેને નિયમિત રૂપે ગાયને દૂધ અને ચોખાથી બનેલી ખીરનુ સેવન કરવુ જોઈએ. આ ઉપાય ખૂબ જ ઉપયોગી હોય છે. તેનાથી ગર્ભપાતનો ભય મોટેભાગે દૂર થઈ જાય છે.  
 
જો કોઈ વ્યક્તિ પૈસા સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો રોજ શિવલિંગ પર દૂધ અર્પિત કરવુ જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં કે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈ જાવ. ત્યારબાદ ઘરેથી કાચુ દૂધ લઈને કોઈ શિવ મંદિર જાવ. મંદિરમાં શિવલિંગ પર જળ, દૂધ, પુષ્પ, અક્ષત વગેરે પૂજન સામગ્રી અર્પિત કરો અન પ્રાર્થના કરો. આ ઉપાયથી પૈસાની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
માલામાલ થવા માટે કાચા દૂધનો 1 અન્ય ઉપાય કરો. દર સોમવારે સવારે જલ્દી ઉઠો. ઉઠ્યા પછી નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પવિત્ર થઈ જાવ. ત્યારબાદ તમારા ઘરની આસપાસ કોઈપણ શિવ મંદિર જાવ અને ત્યા શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવો.  જો આવુ દર સોમવારે કરવામાં આવે તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. આ ખૂબ જ સરળ અને ચમત્કારી ઉપાય છે. 
 
જો તમે એક સાથે અનેક પરેશાનીઓથી ગ્રસ્ત છો અને અનેક પ્રયાસો પછી પણ સફળતા નથી મળી રહી તો તમારા ઘરની પાસે આવેલ કોઈ કુવામાં કે અન્ય કોઈ જળ સ્ત્રોતમાં કાચુ દૂધ નાખવાથી તરત લાભ મળે છે. આ એક ટોટકો છે અને તેનાથી ચોક્કસ સકારાત્મ પરિણામ પ્રાપ્ત થાય છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ - જાણૉ કેવો રહેશે તમારો આજનો દિવસ (21/071/2017)